Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 119
________________ ગાથા તી, અતી વગેરે સિદ્ધોના ભેદ્દાની અપેક્ષાએ સિદ્ધો પદર પ્રકારે છે. વેાના એ ભેદ્દા ટુકામાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫. સામાન્ય વિવેચન, તી, અતીથ વગેરે સિદ્ધોના ભેદ્દાની અપેક્ષાએ સિદ્ધો પદ્મર પ્રકારે છે. જીવેાના એ ભેદા ટુકામાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૫ આઠ કમેથી છુટા થઈ મેાક્ષમાં ગયેલા જીવે મુક્ત જીવા કહેવાય છે. મુક્ત એટલે ( કર્માથી ) છુટા પડેલા, માક્ષ એટલે કાંથી છુટકારા, સિદ્ધ તૈયાર, કમેમાંથી છુટી નિળ આત્મા તરીકે તૈયાર થઈ ગયેલા નિર્વાણુ=સંસારનું બુઝાઇ જવું. સિદ્ધિગતિ-સંપૂર્ણ ગુણેા પ્રગટ થવા રૂપ કાર્યની સફ ળતા પામેલ જીવા જેવી પરિસ્થિતિમાં રહે છે. તે પરિસ્થિતિ, વગેરે માક્ષનાં નામે છે. અહી સુધી-સંસારી અને મુક્ત. સ સારીના ત્રસ અને સ્થાવર, સ્થાવરના પૃથ્વી, પાણી, વાયુ અગ્નિ, અને પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિ. ત્રસના એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિ દ્રિય-વિકલેન્દ્રિય અને પચેન્દ્રિય જીવાના-સાત નરક, ગજ તથા સ`મૂચ્છિ મ-પાંચ પાંચ જળચર, ચતુષ્પદ. ઉપસિપ, ભુજપરિસ, અને ખેચર તિય ચા; કમ ભૂમિમાં, અકમ ભૂમિમાં અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યા, તથા ચાર પ્રકારના દેવા અને પંદર પ્રકારના સિદ્ધોઃ એમ આ જગતમાં જેટલા જીવા છે, તે તમામના ભેદ અને પ્રકાર! જો કે ટુકામાં પણ બધા સમજાવી દીધા છે. ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209