________________
ગાથા
તી, અતી વગેરે સિદ્ધોના ભેદ્દાની અપેક્ષાએ સિદ્ધો પદર પ્રકારે છે.
વેાના એ ભેદ્દા ટુકામાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૨૫. સામાન્ય વિવેચન,
તી, અતીથ વગેરે સિદ્ધોના ભેદ્દાની અપેક્ષાએ સિદ્ધો પદ્મર પ્રકારે છે.
જીવેાના એ ભેદા ટુકામાં સ્પષ્ટ સમજાવ્યા છે. ૫ આઠ કમેથી છુટા થઈ મેાક્ષમાં ગયેલા જીવે મુક્ત જીવા કહેવાય છે. મુક્ત એટલે ( કર્માથી ) છુટા પડેલા, માક્ષ એટલે કાંથી છુટકારા, સિદ્ધ તૈયાર, કમેમાંથી છુટી નિળ આત્મા તરીકે તૈયાર થઈ ગયેલા નિર્વાણુ=સંસારનું બુઝાઇ જવું. સિદ્ધિગતિ-સંપૂર્ણ ગુણેા પ્રગટ થવા રૂપ કાર્યની સફ ળતા પામેલ જીવા જેવી પરિસ્થિતિમાં રહે છે. તે પરિસ્થિતિ, વગેરે માક્ષનાં નામે છે.
અહી સુધી-સંસારી અને મુક્ત. સ સારીના ત્રસ અને સ્થાવર, સ્થાવરના પૃથ્વી, પાણી, વાયુ અગ્નિ, અને પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિ. ત્રસના એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિ દ્રિય-વિકલેન્દ્રિય અને પચેન્દ્રિય જીવાના-સાત નરક, ગજ તથા સ`મૂચ્છિ મ-પાંચ પાંચ જળચર, ચતુષ્પદ. ઉપસિપ, ભુજપરિસ, અને ખેચર તિય ચા; કમ ભૂમિમાં, અકમ ભૂમિમાં અને અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યા, તથા ચાર પ્રકારના દેવા અને પંદર પ્રકારના સિદ્ધોઃ એમ આ જગતમાં જેટલા જીવા છે, તે તમામના ભેદ અને પ્રકાર! જો કે ટુકામાં પણ બધા સમજાવી દીધા છે. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org