________________
સેવાલ, ગાજર, મે ભૂલ, શાક, પાલખું જાણુ ગ; લીલી હળદર લીલે કચર, આદુ લીલું જાણુએ, ટોપ બીલાડી તણા, સર્વે કુણું ફળ માનીએ. ૮: (સાધારણ વનસ્પતિનાં નામે અને તેના
ભેદનો ઉપસંહાર) તે પાંદડાં શિશુ આદિનાં જેની નસો છાની રહે, થેર, કુંવર, ગળે, ગુગળ આદિ ચિત્ત આણિએ; છેદ્યાં છતાં ઊગે ફરી તેવાં વળી જે હોય છે, અનંતકાય તણા જ ઈત્યાદિક ભેદ અનેક છે. ૯ (સાધાવનનાં એકાWકે ત્રણ નામો અને
તેને પારખવાનાં વિશેષ લક્ષણે). અનંતકાય નિદ, સાધારણ ત્રણે એક માનવા, આ ભાડું લક્ષણ સૂત્રમાં તેને વિશેષે જાણવા – “જેની નસ, સાંધા અને ગાંઠાઓ ગુપ્ત જણાય છે, ભાગ સરખા ભાંગતાં બે જેહના ઝટ થાય છે. ” ૧૦ (સાધારણ વનસ્પતિને પારખવાનાં વિશેષ લક્ષણા)
જે છેદીને વાવ્યું હતું ફરી ઉગનારું હોય છે; ભંગ સમયે તાંતણું વિણ કાય જેની જણાય છે, શરીર સાધારણ વનસ્પતિકાયનું તે જાણવું, વિપરીત તેથી હેય તે પ્રત્યેકનું તનુ માનવું. ૧૧ (પ્રત્યેક વનસ્પતિકાયનું લક્ષણ અને તેના છો)
પ્રત્યેક છે જીવ એક તતુમાં એક જેને હોય તે, જાણુ-ફલ, ફૂલ, છાલને મૂલ, કાષ્ઠ, પત્ર ને બીજ તે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org