________________
આ સાતમાં જુદા જુદા પ્રત્યેકના જીવ હોય છે, આખા તરુમાં તેય પણ જીવ એક જુદે હેય છે. ૧૨
(પાંચ સક્ષમ સ્થાવરાનું સ્વરૂ૫) પ્રત્યેક તરુ વિણ પૃથ્વી આદિ પાંચ સ્થાવર જેહ છે, અંતર્મુહૂર્ત પ્રમાણના આયુષ્યવાળા તેહ છે; વળી આંખથી દેખાય ના તેવા જ સૂક્ષમ હોય છે, સર્વત્ર ચોટે રાજકે તે નિ ય છે. ૧૭
(ઈદ્રિયવાળા જીવોના પ્રકાર) શંખ, ગડેલા, જળે, કેડા અળસિયા, લાળીયા, જાણું આયરિયા પુરા ને કાષ્ઠકીડા, કરમીયા ચુડેલ, છીપ, વાળા વગેરે જીવ છે બેઇટિયા, T (ત્રણ ઇંદ્રિયવાળા ના પ્રકાર) જૂ, લીખ, માંકડ, કાનખજુરા, કંથવા ઉત્તિગિયા. ૧૪ સાવા, કીડી, ઉધઈ, ને ઘીમેલ, ઈયળ, ધાન્યની, ચાંચડ ધનેડા ને કેડા, ને ઈયળ ગુડ ખાંડની; છાણ અને વિષ્ણાતણ કીડા, ગરોડા જાતિઓ, તેછદ્રિ ગોપાલિક, કળગાય આદિને જુએ. ૧૫ [, (ચાર ઇંદ્રિયવાળા જીના પ્રકાર) - વીછી, બગાઈ, ભમરી, ભમરા, તીડ, માંખી, ડાંસ ને, કોળીયા, ખડમાંકડી, કંસારી, મચ્છર, જંતુ ને, ભકત્તિકા, ઢિઢણ, પતંગાદિક, ચરિંદ્રિય છે, (પાંચ ઇંદ્રિયવાળા જીના ચાર પ્રકાર) નારકી, તિર્યંચ, માનવ, દેવ, પંચેશ્યિ છે. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org