Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 203
________________ ૮૦ ૪. પ્રાણદ્ધાર, [૧૦ દ્રવ્ય પ્રાણુનાં નામ, પાંચ ઈદ્રિયે જ શ્વાસેચ્છવાસ ને આયુષ્ય છે, મન વચન ને કાયના બળ રૂપ દશવિધ પ્રાણ છે. ૩૭ - [જીવલે દેશમાં સંભવતા પ્રાણુ. ઉપરક્ત દશવિધ પ્રાણ પૈકી ચાર છે એકેટ્રિને, છ સાત આઠ જ પ્રાણુ ક્રમથી હોય છે વિકેલેન્દ્રિયને અસત્તિ પંચેનિય ને મનમેળ વિના નવ હેય છે. દશ પ્રાણું જાણે સજ્ઞિ પંચેન્દ્રિય માંહિ હોય છે. ૩૮ [મરની વ્યાખ્યા અને ઉપદેશગર્ભિત રાણકારો ઉપસંહાર). પ્રાણ સાથે જે વિગ જ તે જીવેનું મરણ છે, ધર્મને પામ્યા નથી. એવા જ જી એહ છે તે અનંતીવાર પામ્યા છે મરણ આવું અહે! ભયંકર અપાર સંસાર-સાગરને વિષે નિ કહે. ૩૯ ૫, યોનિદ્વાર, ( વિભેદમાં યોનિની સંખ્યા 1. જીવોની નિ કેરી સંખ્યા લાખ ચોરાશી જ છે, પૃથ્વી પાણી અનિ વાયુ કેરી સાત જ લાખ છે, ચેનિઓ દશ લાખ છે પ્રત્યેક તઓની સહી સાધારણ વનસ્પતિકાય કેરી ચૌદ લાખ જ છે કહી.૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209