________________
ઉપકારબુદ્ધ આ કીધે ઉદ્ધાર જીવવિચારનો , જીવશાસ્ત્ર જે કહેવાય છે, તે ઉર ધરે છે ! ભવિજને ! ૪પ
અનુવાદકની પ્રશસ્તિ ન (સગ્યા છંદ) જે તેજે સદા જે દિનકર સરખા બાળથી બ્રહ્મચારી, તેવા શ્રી નેમિસૂરીશ્વર વર ગુણના ધામના પટ્ટધારી જ્ઞાની લાવણ્યસૂરીશ્વર નિજ ગુરુની શુદ્ધ આજ્ઞાનુસાર, ઋષ્યકાંકેન્દુ (૧૯૭) વર્ષે ધવલસુદ દશમે માસ
આષાઢ ભારી. ૧ એ રીતે બલબુદ્ધિધર ભવિજનને બેધદાતા જ સાદ, જી કેરા વિચારપ્રકરણુજ તણે પદ્યભાષાનુવાદો; કીધે સંપૂર્ણ આ રાધનપુર નગરે શ્રેષ્ઠ ભાવે મુદાએ, નિશાચાર-ચારી વિજયયુત સદા દક્ષ નામે વતિએ. રસ । 'इति श्रीजीवविचारप्रकरणस्य पद्यमयो भावानुवादः सम्पूर्णः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org