Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 198
________________ (નારકના સાત પ્રકાર) ચઉહિ પંચેન્દ્રિયમાં સગવિહ નારક જાણવા, રત્નપ્રભાદિ પૃથ્વીના ભેદે કરી પિછાણવા; (તિયચ પંચેન્દ્રિયના ત્રણ પ્રકાર અને જલચર). ત્રિવિધ પચેંદ્રિય તિર્યચે જ જલ–થલ–ખેચરા, ગુડ માછલાંને કાચબા,સુસુમાર, મગરે જલચા. ૧૭ (ત્રણ પ્રકારના સ્થલચર તિર્યંચ) ગાય આદિ ચઉપગાં પ્રાણી ચતુપદ જાણવા, ઉરપરિસપ પેટે ચાલનારા સાપ આદિ માનવા; ભુજપરિસર્ષ હાથે ચાલનાર નેળિયાદિ પિછાનવા, એમ ત્રણ ભેદે કરી તિર્યંચ થલચર ભાવવા. ૧૮ (૨ પ્રકારના પક્ષી-અઢી દ્વીપમાં અને બહાર પણ) - રૂવાંટિઓની પાંખવાળા હંસ આદિ પક્ષિઓ, ચામડાની પાંખવાળા વાળ આદિ પક્ષીઓ કમથી ફેમજ પક્ષિ ચમજ પક્ષિઓ તે જાણવા, આ ભેદ બે પ્રખ્યાત છે અઢી દ્વીપમાં તે માનવા. ૧૯ બીડાયેલ પાંખ હોય જેને તે સમુદ્ગક પક્ષિઓ, પહોળી કરેલી પાંખવાળા જાણ વિતત પક્ષિઓ; બહાર માનવ લેકથી આ ભેદ બે જ પિછાણવા, તિરિયંચ ખેચર સર્વના ઈમ ચાર ભેદ જાણવા. ૨૦ ( સંમૂર્છાિમ અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય) સવ જળચર થલચરે ને ખેચરને જાણીએ, સંમૂર્છાિમ ગર્ભજ એમ એ બે ભેદવાળા માનીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209