Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 195
________________ ૧૭૨ (ભાદર અપ્કાયના ભેદી) ભૂમિનું ને ગગનનું જળ, હીમ ઝાકળ ને કરા, લીલી વનસ્પતિ ઉપર, જામેલ જર્બાટ્ટુ ખરા; ધુમસ, ઘને દધિ આદિ જળના ભેદ ભાખે જિનવરા, (ભાદર અગ્નિકાયના ભેદો) જળ અગારા અને જાલાતણ્ણા અગ્નિ જરા. અગ્નિ કયિાવાળા ભાઠે, અગ્નિ વાતણા વળી, ઉત્પાતહેતુ જાણુ ઉલ્કાપાત, ને વળી વિજળી; છે અગ્નિ તારાના સમા ખરતા કહ્યું! નભથી વળી, અણુ, ભાનુકાંત, ચકમક, વાંસ ઘણુના મળી. ભેદ ઈત્યાદિક અગ્નિકાય જીવના જાણુવા, (આદર વાયુકાયના ભેદ) ને વાત ઉત્ક્રામક કહ્યો ઉચે ભમાવે જે હવા; રેખા પડે ધૂળમાંહિ જેથી વાય જે નીચે રહી, તે જાણુ ઉકલિકા, વળી, વટાળીયા વાયુ સહી. મહાવાયુ ને શુદ્ધવાયુ ગુ જ શબ્દ કરતા વાયુ છે, ધનવાત ને તનવાત આદિ વાયુના બહુ ભેદ છે. (વનસ્પતિકાયના બે મુખ્ય ભેદઃ સાધારણ વનસ્પતિની વ્યાખ્યા) સાધારણ અને પ્રત્યેક એ ભેદ્ય વનસ્પતિના ગણેા. જે અન`ત જીવની એક કાયા, તેડુ સાધારણ ગણા. (સાધારણુ વનસ્પતિનાં કેટલાંક નામે) કંદ, અંકુરા, કુ પલેને પચવરણી નીલ ફૂગ, Jain Education International For Private & Personal Use Only ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209