________________
૧૭૨
(ભાદર અપ્કાયના ભેદી)
ભૂમિનું ને ગગનનું જળ, હીમ ઝાકળ ને કરા, લીલી વનસ્પતિ ઉપર, જામેલ જર્બાટ્ટુ ખરા; ધુમસ, ઘને દધિ આદિ જળના ભેદ ભાખે જિનવરા, (ભાદર અગ્નિકાયના ભેદો)
જળ અગારા અને જાલાતણ્ણા અગ્નિ જરા. અગ્નિ કયિાવાળા ભાઠે, અગ્નિ વાતણા વળી, ઉત્પાતહેતુ જાણુ ઉલ્કાપાત, ને વળી વિજળી; છે અગ્નિ તારાના સમા ખરતા કહ્યું! નભથી વળી, અણુ, ભાનુકાંત, ચકમક, વાંસ ઘણુના મળી. ભેદ ઈત્યાદિક અગ્નિકાય જીવના જાણુવા, (આદર વાયુકાયના ભેદ)
ને વાત ઉત્ક્રામક કહ્યો ઉચે ભમાવે જે હવા; રેખા પડે ધૂળમાંહિ જેથી વાય જે નીચે રહી, તે જાણુ ઉકલિકા, વળી, વટાળીયા વાયુ સહી. મહાવાયુ ને શુદ્ધવાયુ ગુ જ શબ્દ કરતા વાયુ છે, ધનવાત ને તનવાત આદિ વાયુના બહુ ભેદ છે. (વનસ્પતિકાયના બે મુખ્ય ભેદઃ સાધારણ
વનસ્પતિની વ્યાખ્યા)
સાધારણ અને પ્રત્યેક એ ભેદ્ય વનસ્પતિના ગણેા. જે અન`ત જીવની એક કાયા, તેડુ સાધારણ ગણા. (સાધારણુ વનસ્પતિનાં કેટલાંક નામે) કંદ, અંકુરા, કુ પલેને પચવરણી નીલ ફૂગ,
Jain Education International
For Private & Personal Use Only
૫
www.jainelibrary.org