________________
જીવ-વિચાર વિશેષાથ
:
:.
૧ આ પ્રકરણના રચનારા વાદિવેતાળ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજનું પ્રભાવવાળું જીવનચરિત્ર પ્રભાવિક ચરિત્રમાં છે.
૨ મંગલાચરણમાં એ ભાવાર્થ સમજાય છે કે-જેમ દીવાને પ્રકાશ ભયરા વગેરેમાં પણ લઈ જઈ શકાય છે, તેમ સૂર્ય લઈ જઈ શકાતે ખેથી અર્થાત મહાવીર પ્રભુ જગતના ગમે તેવા સૂક્ષ્મ પેમે પણ જાણે છે.
૩ આ પ્રકરણના જ્ઞાનનું પરંપરાએ પ્રયોજન શ્રેતા વા બંનેયને મોક્ષપ્રાપ્તિ છે. એ પ્રજનને ઉદ્દેશીને વક્તા-ગ્રંથકાર ઉપદેશ આપીને કર્મનિજા કરે છે. અને શિષ્ય-શ્રાતા જ્ઞાન મેળવવાને પ્રયત્ન કરીને નિર્જરા કરે છે. શ્રેતાને લાભ થાય કે ન થાય. પરંતુ હિતબુદ્ધિથી ઉપદેશ આપનાર વક્તાને તે એકાંતે લાભ થાય જ છે. અને શ્રોતાને જે સત્ય શાસ્ત્રોનું જ્ઞાન થાય તો તેના ફળરૂપ અયોગ્ય પ્રવૃત્તિથી અટકીને સુગ્ય પ્રવૃત્તિમાં લાગે, તે તેને ઉંચી ગતિએ પ્રાપ્ત થઈ પરિણામે તે મોક્ષ પામી શકે છે.
૪ સંબંધ–આચાર્ય પરંપરા ઉપરાંત, જ્ઞાન-ય, વાચ્યવાચક, ઉપાય-ઉપેય વગેરે સંબંધ અહીં સમજાવવાના છે. જીનું સ્વરૂપ સમજવું-એ પાન, અને જીવનું સ્વરૂપ જે રીતે છે. તે-શેય કહેવાય. ગ્રંથના શબ્દો છવ સ્વરૂપના વાચકે છે. અને જીવનું સ્વરૂપ વાચ્ય છે. ગ્રંથ તે જ્ઞાન કરવાને ઉપાય અને જ્ઞાન ઉપેય છે. ઉપરાંત-ટીકાકાર, વિવેચનકાર, સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, પ્રસિદ્ધ કરનાર, ભણનાર, ભણાવનાર વગેરે ઘણા સંબંધ લાગુ હોય છે, તે સમજવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org