________________
ઉપરિસનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વતુ છે. અને ખેચરનુ પચેાપમતા અસંખ્યાતમા ભાગ આયુષ્ય છે. ગલ ચતુષ્પદ અને ગર્ભજ ખેચરને છ-2 ભવ વાંચવા. બાકીના દરેક ગજ સમૂ િમ તિય ચ પંચેન્દ્રિય ૭ જ ભવ વાંચવા.
:
તેમાં ખાસ એટલુ જ સમજવું કે-કાઈ પણ પહેંચેન્દ્રિય તિય ચની એક જાતિને ભવ કરે તે પણ સાત જ કરે, અને જુદા જુદા પંચેન્દ્રિય નિય ́ચ થાય તે પણ સાત જ ભવ કરે, પરંતુ જો કોઈ તે આઠમે ભવ કરવાના હોય તે યુગલિક તિય ચપણે ગજ ચતુષ્પદ અને ખેચરતા જ દરેક કરી શકે, જો કોઈ પણ ભવ ન ચાય, કેમકે ક્રોડ પૂર્વ વર્ષથી અધિક આયુષ્યવાળા જ યુગલિક હોય છે. 'ચતુષ્પદ અને ખેચર સિવાય તેટલુ કેાઈ પાંચેન્દ્રિય તિય ચતુ
આયુષ્ય નથી.
ગાયા ૪૧
વિયનસાસાપનો વિજવા એવા પણ પાઠ છે. સમૂચ્છિ”મ મનુષ્યાને ભાષાપર્યાપ્ત ન હોય. તેથી વચનબળ વિના ૮ જ પ્રાણ હાય પરંતુ જો શ્વાસેાાસ પર્યાપ્તિ પૂરી કર્યા વિના જ મરે, તે। સાત જ પ્રાણુ હોય. આ પ્રમાણે કાઠા તથા તેની સમજ તથા ૨૫ મા પૃષ્ઠમાં પણ સુધારીને વાંચવું. અપર્યાપ્ત ગજ મનુષ્યને ૯ પ્રાણ હાય. ગાથા ૪૮
સિદ્ધ, ભગવ તેને શરીરની અવગાહના નથી, પરંતુ તેઓને આત્મા--વધારેમાં વધારે ૩૩૩ ૩ ધનુષ્ય (૩૩૩ ધનુષ્ય અને ૩૨. આંગળ) અને ઓછામાં એછા ૪૩ હાથ પ્રમાણુના અવકાશમાં તીથં કરા હાય છે, અને સામાન્ય કેલિ ભગવા જધન્ય ૩૨ અગુલના અવકાશમાં સિદ્ધ હૈાય છે. સિદ્ધશિલા ૪૫ લાખ યેાજન પ્રમાણ છે.. ૧ આચારાંગ સૂત્રને વિષે સિદ્ધ પરમાત્માના એકત્રીશ ગુણ આ પ્રમાણે કહેલા છે, કે—તે દી નથી, હુંસ્વ નથી, ગાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org