Book Title: Jiva Vichar Prakarana Kavya with Meaning
Author(s): Shantisuri, Dakshasuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 185
________________ ગાથા ૩૧ ૩૧ મુચા ૨ ગોળપુહુરં—એ યે પાઠ જોવામાં આવે છે. તે અનુસાર ભુજપરિસર્ષનું શરીર જન પૃથકાવ થાય છે. પરંતુ તે પ્રમાણુ પન્નવણાસૂત્ર તથા મોટી સંગ્રહણી સાથે મળતું આવતું નથી. ગાથા ૩૩ આ ઉંચાઈ ભવધારણીય શરીરની અપેક્ષાએ છે. ઉત્તરક્રિય શારીરની ઉંચાઈ લાખ જજનની હેય છે. શ્રેયક અને અનુત્તરવાસી દેવો ઉત્તરક્રિય શરીરે કરતા જ નથી. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય–તિર્યચ, મનુષ્ય અને દેવે તથા નારક જીના શરીરની જધન્ય ઊંચાઈ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ હોય છે. (ઉત્પત્તિ સમયની અપેક્ષાએ,) શરીરની ઊંચાઈ ઉસૈધાંગુલને માપે ગણાય છે. તેનું સ્વરૂપ કોષ્ટકમાં આપેલ છે. ગાથા ૩૪ દરેક પૃથ્વીકાયનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત સમજવાનું છે, સુંવાળી પૃથ્વીનું ૧ હજાર વર્ષ શુદ્ધ પૃથ્વીનું ૧૨ હજાર વર્ષ રેતીનું ૧૪ હજાર વર્ષ મશિલનું ૧૬ હજાર વર્ષ પત્થરના કાંકરાનું ૧૮ હજાર વર્ષ અતિ કઠણ પૃથ્વીનું ૨૨ હજાર વર્ષ આ પ્રમાણે પૃથ્વીકાયમાં વિશેષતા સમજવી. ગાથા ૩૬ મનુષ્ય અને તિર્યંચનું ભરત તથા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિક ષ્ણુના પહેલા આરામાં પણ ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209