________________
૧૧૦
વૃક્ષ, ચદ્રવિકાસ —સૂય વિકાસી વિગેરે કમળા, અ’ખાડી વિગેરેન ફૂલા, અમુક વખતે સ ંકોચાય છે, અને અમુક વખતે ખીલે છે. ૨. રાગ–પ્રેમ—ઝાંઝરના ઝમકાર સહિત સ્ત્રીના પગની પાટુ લાગવાથી અશાક, ફસ વિગેરે વૃક્ષ ફળે છે.
૩. હુ
કેટલીક વનસ્પતિઓના અકાળે ફૂલ-ફળ ખીલી ઉઠે છે. ૪. લાભ-ધાળા આકડા, ખાખરા, બિલીવૃક્ષ વિગેરેના મૂળ ભેાંયમાં રહેલા ધનના નિધિએ ઉપર ફેલાઈ જાય છે. ૫. લજ્જા—લજ્જાળુ વેલમાં દેખાય જ છે. ૬. ભય—એ પણ ઉપરની વેલમાં જણાય છે.
૭. મૈથુન—યુવાન સ્ત્રીના મુખના તાંબુલ છાંટવાથી કે આલિ’-. ગન દેવાથી તથા હાવભાવ અને કટાક્ષથી કેટલાક ઝાડ તરત ફળે છે, પાપૈયા વિગેરેમાં નર ઝાડ અને માદા ઝાડ હાય છે,. નરને પરાગ માદા ફૂલમાં પડે, તે ફળ આવે. માટે માદા ઝાડની પાસે નર વૃક્ષ વાવવું પડે છે. કેટલાક પાણીના લેાના નરના પરાગ ઉપથી પાણીમાં પડતાં જ માદા ફૂલ પાણીથી બહાર નીકળી નર પરાગ ચૂસીને અંદર પાછું ચાલ્યુ જાય છે. વિગેરે મૈથુન સંજ્ઞાના પુરાવા છે. ૮. ક્રોધ-કાકનનુ ઝાડ હુંકારને અવાજ કરે છે.
૯. માન—રુદ તીવેલ પાણીના ટીપા ઝરે છે, તેના ભાવ એવે ઉત્પ્રેક્ષવામાં આવે છે, કે—‹ જગમાં મારી વિદ્યમાનતા છતાં નિધન લેાકાના સંભવ જ કેમ રહે?'' આ જાતનું કેમ જાણે તેને અભિમાન છે.
૧૦. માયા—ઘણા વેલા પેાતાના ફળેાતે પાંદડાંથી ઢાંકી રાખી છુપાવવા પ્રયત્ન કરે છે.
૧૧. આહાર-પાણી, ખાતર વિગેરે આહાર મળે, તે જ વનસ્પતિ વધે છે. અને ન મળે, તે સુકાઇ ને મરણ પામે છે, નાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org