________________
૧૫૮ ૨. ૧૨ દેવલોકમાં–બાદર તેઉકાય પર્યાપ્તા–અપર્યાપ્ત વિના એકેન્દ્રિયના ૨૦.
૩. ડગવેયકમાં—પાંચ સૂક્ષ્મ, બાદર પૃથ્વી અને વાયુ એ સાત પર્યાપ્તા અને અપર્યા તા ૧૪.
૪. લેકને છેડે અને મૂઠીમાં—પાંચ સૂમ, બાદર વાયુઃ એ છે પર્યાપ્તા અને અપર્યાપ્તા ૧૨.
૫ ભરત, મહાવિદેહ, એરવત, અલેક અને અધાગ્રામ ૧૦૦૦ યોજન ઊંડી કુબડી વિજય દરેક એક એકમાં-ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સામૂછિમ અપર્યાતા મનુષ્ય કુલ ૩ પ્રકાર
. જબુદ્વીપમાં– ભરત-અરાવત–મહાવિદેહ અને છ યુગલિયાનાં ક્ષેત્રો મળી ૯ ક્ષેત્રના ૨૭ ભેદ, ઘાતકી અને પુષ્કરવારીપાધમાં તેથી બમણ ક્ષેત્રો ૧૮, તેના ગર્ભજ પર્યાપ્તા અપર્યાપ્તા અને સંમૂરિછમ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૫૪.
૭. લવણસમુદ્રમાં–પ૬ અંતદ્વીપના ગર્ભજ પર્યાપ્તા અપચંતા અને સંમૂર્ણિમ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૧૬૮.
૮. અલકમાં–૧૦ ભવનપતિ અને ૧૫ પરમાધામી કુલ ૨૫, તેના પર્યાપ્તા અર્યાપ્તા મળી ૫૦ ભેદ દેવના થાય.
૯, તિસ્કૃલોકમાં- ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર,૧૦ તિર્યભક, પાંચ ચર અને પાંચ સ્થિર જ્યોતિષી, કુલ ૩૬, તેના પર્યાપ્તા અપર્યાપ્તા મળી ૭૨ ભેદ દેના થાય.
આ ઉપરાંત–જધાચારણ વિદ્ય ચારણ, સંહરણ, તીર્થકર પરમાત્માઓના જન્મોત્સવાદિક વિગેરેના સંભવની અપેક્ષાએ તથા દેવોના જુદા જુદા ક્ષેત્રોમાં ગમનાગમનને લીધે ઉત્પત્તિ વિનાના ક્ષેત્રોમાં પણ મનુષ્યને સંભવ થાય છે, તે ઘટાવતાં શિખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org