________________
૧૫૧ રવેલીને છાણ-દૂધને દેહલે ઉપજે છે, તે રડવામાં આવે, તો જ તેના પત્ર, ફૂલ, ફળ, રસ વિગેરે વધે છે.
૧૨. જન્મ-વાવવાથી વનસ્પતિ ઉગી નીકળે છે. જેમાસામાં અનેક પ્રકારની વનસ્પતિ એકાએક ચારેય તરફ ઉગી જાય છે, માટે જન્મે છે.
૧૩. વૃદ્ધિ–દરેક વનસ્પતિ અંકુરા પછી ડાળા, પાંદડાથી વધે છે.
૧૪. મરણ–આયુષ્ય પુરું થયે, તથા હિમ વિગેરે આઘાત લાગવાથી સુકાઈને મરણ પામે છે.
૧૫. રેગ–મનુષ્યને જેમ પાંડુ, ક્ષય, સેજા, ઉદરવૃદ્ધિ વિગેરે અનેક રોગો થાય છે, અને ઔષધોપચારથી મટે છે, તેમ વનસ્પતિને એવા ઘણ રે હવા, પાણી, ખેરાક વિગેરેના વિકાસથી થાય છે. અને તેવા ઔષધેપચારથી મટે પણ છે. બગીચાના માળીને આ બાબતની ઘણું સારી માહિતી હોય છે.
૧૬. ઓઘ સંજ્ઞા–વેલાઓ ગમે ત્યાં ઉગ્યા હોય, છતાં ચડવા માટે ઝાડ, વાડ વિગેરે તરફ સહજ રીતે જ પોતાની મેળે વળે છે, અને તેના ઉપર ચડે છે, તથા વીંટાય છે, એ ઘસંજ્ઞા છે.
૩. વેલાઓ ફળ આવે એટલે સુકાવા માંડે છે. અમુક છેડવાઓ પણ ફળ આવે એટલે સુકાવા માંડે છે, કોઈ ઝાડ અમુક વર્ષ ફાલ આપીને સુકાવા માંડે છે.
૨. પવનમાં જવસિદ્ધિ–
કેઈની પ્રેરણા વિના આમથી તેમ ગતિ કરવાની વાયુની શક્તિ તેને સચેતન સાબિત કરવા પૂરતી છે. પ્રભાવકદેવ કે અંજનાદિકના
ગથી જેમ મનુષ્ય અદશ્ય રહે છે. તેમ વાયુ પણ તેવા પ્રકારની રૂપપરિણતિને વેગે અદશ્ય રહી શકે છે. છતાં સ્પર્શ વિગેરેથી તેની વિદ્યમાનતા જાણી શકાય છે.
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org