________________
૧૪૯
૩. મનુષ્યમાં જેમ બાહ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા હેય છે, વનસ્પતિને પણ તેમ એ ત્રણ અવસ્થા હોય છે. મનુષ્યને જેમ નિયત આયુષ્ય હોય છે, તેમ વનસ્પતિને પણ નિયત આયુષ્ય હોય છે.
૪. ગયા જન્મના સંસ્કારોને લીધે વનસ્પતિ જીવોમાં પાંચ ઈન્દ્રિયોના વિષયે ગ્રહણ કરવાની શક્તિઓ નીચે પ્રમાણે જોવામાં આવે છે ?
જેમ પક્ષીઓમાં સુધરી ઉત્તમ ઘર-માળે બાંધવામાં જેવી કુશળ છે, જેમ પોપટ, મેના, કેયલ વિગેરે મીઠા શબ્દ બોલવામાં જેવા કુશળ છે, ચઉરિન્દ્રિમાં ભમરાઓ વાંસમાં કાણું પાડવામાં કુશળ છે, તેવા બીજ નથી હોતા. તે જ પ્રમાણે વનસ્પતિ જીવો બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ પાંચેય ઈન્દ્રિયોના વિષય ગ્રહણ કરવાની શક્તિ ધરાવવામાં આશ્ચર્યકારક કુશળતા ધરાવે છે.
૧. શબ્દગ્રહણ શક્તિ-કંદલ અને કુંડલ વિગેરે વનસ્પતિઓ મેઘગર્જનાથી પલવિત થાય છે.
૨. રૂપગ્રહણ શક્તિ–વેલાઓ અને લતાઓ પોતાને ટેકો દેવાના ભી તે વગેરે આશ્રય તરફ ફરીને વધે છે.
૩. ગધગ્રહણ શક્તિ—કેટલીક વનસ્પતિઓ એવી હોય છે કે, તે ધૂપની સુગંધથી વધે છે.
૪. રસગ્રહણ શક્તિ –શેરડી વિગેરે કેટલીક વનસ્પતિઓ જમીનમાંથી મીઠે ખાસ રસ વધારે ચૂસે છે.
સ્પગ્રહણ શક્તિ–લજજાળ વિગેરે કેટલીક વનસ્પતિઓ સ્પર્શ કરવાથી સંકેચાઈ જાય છે. ૨. નિદ્રા વગેરે જુદી જુદી લાગણીઓ :–
૧, નિદ્રા અને જાગ્રત અવસ્થા–jઆડ, આંબલી વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org