________________
૬૬
अन्वय :-तु जेसि एग-सरीर एगो जीवो; य ते पत्तेया। फलफूल छल्लि-कट्ठा मूला-पत्ताणि बीयाणि. १३
શબ્દાર્થ. છલિ છાલ. કાકાષ્ઠ-લાકડું. બીયાણિકબીજે. મૂલગ મૂળ, પરાણિ=પાંદડાં. |
ગાથાર્થ, અને જેઓના એક શરીરમાં એક જીવ હેય, તે પ્રત્યેક વનસ્પતિ જીવો છે, ફળ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ (રૂપે હોય) છે. ૧૩.
સામાન્ય વિવેચન. વનસ્પતિકાય છે સમજવા માટે વનસ્પતિશાસ્ત્રને અભ્યાસ કરવામાં આવે, તે તે બહુ જ રસ ઉત્પન્ન થાય તે વિષય છે. વનસ્પતિના શરીરની રચના, સ્વભાવ, ઉત્પત્તિ, નાશ, ઉપગિતા, અયમાં વિચિત્રતા, વનસ્પતિને ઉછેર, પશુ, પક્ષિ કે મનુષ્ય સાથે કેટલીક બાબતમાં સરખાપણું વગેરે વિષયે ઘણું જ રમુજ અને આનંદદાયક છે.
દરેક વનસ્પતિ અંકુરારૂપે ઉગતાં શરૂઆતમાં સાધારણ વનસ્પતિકાય હોય છે, પછી જે તે પ્રત્યેક વનસ્પતિ જાતની હિય, તે પછી પ્રત્યેક બને છે, અને સાધારણ વનસ્પતિ -જાતિની હોય, તે સાધારણ બને છે. વળી કેટલાક એવા પણ વનસ્પતિ જ હોય છે, કે તેના મૂળ સાધારણ હોય, અને બાકીને ભાગ પ્રત્યેક હેય, વગેરે. - વનસ્પતિ અનેકરૂપે જોવામાં આવે છે, ઝાડ, છોડ, વેલા,
કાર વિરલ એકસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org