________________
આ પાંચેય સૂક્ષમ નું આયુષ્ય માત્ર મધ્યમ અંતમુંહુર્ત (ઓછામાં ઓછું ૨૫૬ આવલિકા)જેટલું જ હોય છે.
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય,એ ચારેય સૂફમ છના એક શરીરમાં એક જ જીવ હોય છે, અને સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ ભેદના જીના એક શરીરમાં પણ અનંત જી હોય છે.
સામાન્ય રીતે પૃથ્વીકાય વગેરે પ્રત્યેક જીવે છે. કારણ . કે–તેઓના એક શરીરમાં એક જ જીવ હોય છે તેનો સાધારણ એ બીજે ભેદ ન હોવાથી જુદે ભેદ પાડી બતાવ્યું નથી. પરંતુ વનસ્પતિકાયમાં સાધારણ ભેદ જુદો હોવાથી તેના પ્રત્યેક અને સાધારણુ એ બે ભેદો જુદા જુદા બતાવ્યા છે.
સ્થાવર જીવોના કુલ ભેદો. ૨૨ ભેદમાં–૪ ભેદ સાધારણ છે અને બાકીના ૧૮ ભેદ પ્રત્યેક છે. ૨૨માં ૧૦ ભેદ સૂમ છે અને ૧૨ ભેદ બાદર છે. ૧૧ પર્યાપ્ત, ૧૧ અપર્યાપ્ત છે. પૃ૦ ૪,૮૦ ૪, તે૦ ૪ વા. ૪, વ. ૬ (૪ સાધારણ, ૨ પ્રત્યેક) ૨૨. ઇનિગોદ, ૧૮ અનિદ=૨૨.
પર્યાપ્ત-જેએકેન્દ્રિય જીવો પિતાની પયાપ્તિઓ-આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસે શ્વાસ-એ ચાર પતિઓ પૂરી કર્યા પછી મરે, તે પર્યાપ્ત. અને એ પયપ્તિઓમાંની પ્રથમની ત્રણ પૂરી કરી ચેથી પૂરી કર્યા વિના જ મરે, તે અપર્યાપ્ત એકેન્દ્રિય સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org