________________
. તેમાંના ઉપરના નવસો જોજનમાં પ્રકાશ કરનારા-તિષ્ક - દેવે નીચે પ્રમાણે આવેલા છે.–સમભૂલા ઉપર ૭૯૦ પેજને તારાનાં વિમાને, પછી ૧૦ પેજન ઉપર સૂર્યના વિમાન, પછી ૮૦ એજન ઉપર ચંદ્રના વિમાન, પછી ૪
જન ઉપર નક્ષત્રનાં વિમાન, અને તેથી ૧૬ એજન
જન ઉપર વિમા
કહલા પાંચથી
દર
અઢી દ્વીપ ઉપર રહેલા ઉપર કહેલા પાંચેય જ્યોતિષ્કનાં સર્વ વિમાનો મેરૂ પર્વતની આજુબાજુ ફરે છે. માટે તે ચર
તિષ્ક કહેવાય છે. અઢી દ્વીપની બહાર બધા સ્થિર રહે છે. માટે–તે સ્થિર તિષ્ક કહેવાય છે. એટલે પાંચ ચર અને પાંચ સ્થિર એમ દશ તિષ્ક દે છે.
આ ઉપરથી ભવનપતિદેવ અધલોકમાં, અને વ્યંતર તથા વાણુવ્યંતર સામાન્ય રીતે તિરછલકના નીચેના ભાગમાં તથા તિકો ઉપરના ભાગમાં છે અને વૈમાનિક દેવે ઉર્વ લેકમાં છે, તે નીચે પ્રમાણે – વિમાનિકો –
વિ–માન-વિચિત્ર પ્રકારના માન=માપ–વાળા-વિમાને, તેમાં ઉત્પન્ન થતા હોવાથી તે દેવેનું નામ વૈમાનિક છે.
ગ્રહોના વિમાનો પછી ઉપર જઈએ ત્યારે અસંખ્ય વેજ. નો એક રજજુલેક પૂરે થતાં પછી દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક આવેલ છે. એ જ પ્રમાણે - દક્ષિણ દિશાએ ત્રીજે અને ઉત્તર દિશાએ ચોથો દેવલોક આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org