________________
રજનીન નાં નવ વિકેબિપિયા છે
પછી, વચ્ચે પાંચમે અને છઠ્ઠો દેવલેક ઉપરા ઉપર આવેલ છે. પછી છેવટે ઉપરા ઉપર સાતમો અને આઠમે, દેવલોક આવે છે. પછી પહેલા–બીજા, અને ત્રીજાથાના જેમ નવ-દસમે અને અગિયાર-બારમે એમ ચાર દેવલોક આવેલા છે.
આ બાર દેવલોકમાં કિબિષિયા દેવેના ત્રણ અને લોકાંતિક દેવનાં નવ વિમાને છે. પહેલા-બીજાની નીચે ત્રીજાની નીચે; અને છટ્ઠાની નીચે; એમ કિલિબષિક દેનાં ત્રણ વિમાને છે. અને પાંચમા દેવલેકના અરિષ્ટ પ્રતરમાં કૃષ્ણરાજી (સચિત્ત-અચિત્ત પૃથ્વીમય કાળાથરની રેખા )માં નવ લોકાંતિક દેવનાં વિમાને છે.
બાર દેવકથી ઉપર–પહેલા=ઉપર ઉપર ત્રણ–પછી ઉપર ઉપર ત્રણ-અને પછી ઉપર ઉપર ત્રણ એમ નવ રૈવેયક દેવોના વિમાને છે. તેનય ઉપર સરખી સપાટીએ પાંચ અનુત્તર વિમાને છે, તેમાં સર્વાર્થસિદ્ધ વિમાન વચ્ચે . છે, અને બાકીનાં ચાર, ચાર દિશાએ છે.
આ ઉપરાંત—વ્યંતર જાતિમાં ૧૦ તિર્યકુંજાભક દેને સમાવેશ થાય છે, કે જેઓ તીર્થંકર પ્રભુના ચ્યવનજન્માદિ કલ્યાણકે વખતે ધન-ધાન્યાદિથી તેમનાં ઘરે ભરી દે છે. તેઓ ઉતારામાં રહે છે.
- નારક જીને દુખ દેનારા પરમાધાર્મિક દેને ભવનપતિ દેવામાં સમાવેશ થાય છે, પરમ-અધાર્મિક ક્ર== ભયંકર પાપી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org