________________
૬૮
સામાન્ય વિવેચન આ ગાથામાં પૃથ્વીકાય વગેરે સૂક્ષ્મ સ્થાવર જીની વાત કરી છે એ ઉપરથી ૩ જી ગાથાથી ૧૩ મી ગાથા સુધી જે ભેદે ગણાવ્યા છે, તે બધા સ્કૂલ એટલે બાદર પૃથ્વી કાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, અને વનસ્પતિકાય
ના ભેદે ગણાવ્યા છે.
વનસ્પતિકાય જીના સાધારણ અને પ્રત્યેક એ બે ભેદો છે. એ રીતે ગણતાં સ્થાવરના છ પ્રકારમાં–પ્રત્યેક વનસ્પતિકાચ સૂક્ષ્મ લેતા નથી તે તે માત્ર બાદર જ હેય છે એટલે છ પ્રકારમાં–બાદર–છ, અને સૂક્ષમ પાંચ હોય છે. કુલ ૧૧ ભેદે થાય. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં ૨૨ ભેદે થાય છે.
બાદર-એટલે એક, કે ઘણું શરીર ભેગાં થવાથી દેખી શકાય તે.
સૂક્ષ્મ-એટલે કે ઘણા શરીરે ભેગા થાય તે પણ ચર્મચક્ષુથી અદશ્ય-ન દેખી શકાય, તે.
તે સૂક્ષ્મ જી ચૌદેય રજજુલકમાં ઠાંસીઠાંસીને ભરેલા હોય છે. પરંતુ બાદર જી ચૌદેય જજુલેકમાં ઠાંસીઠાંસીને - ભરેલા નથી હોતા. માત્ર અમુક સ્થાનમાં જ અમુક જી હોય છે.
અંતમુહૂર્ત એટલે– સમય,તે-જઘન્ય અંતર્મહત અને બે ઘડીમાં એક સમય એછું, તે–ઉત્કૃષ્ટ અંતમુહર્ત તે બનેની વચ્ચેનું મધ્યમ અંતમું વૃત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org