________________
સાંઠાની ન વગેરેની માફક સ્પષ્ટ દેખાતા નથી, ઝાર (પીલુ)નાં પાંદડાં ભાંગીયે તે એરંડાના પાંદડાંની માફક તેનાં વાંકાચુંકા તથા ખાંચાવાળા કકડા ન થતાં તરત સીધા બે કકડા થઈ જાય છે, શકરીયા વગેરે ભાંગતાં ગુવારની માફક તાંતણુ જણાતા નથી. કુંવારને કાપીને અધર લટકાવીએ, તે વધે છે. તથા જેમ ચાક ભાંગવાથી બરડ છે, તેમ સાધારણ વનસ્પતિકાય પણ ભાંગતાં બરડ હેય છે.
સારાંશ કે પ્રત્યેક વનસ્પતિકાય જીવેના શરીરના બંધારણ કરતાં સાધારણું વનસ્પતિકાય જીના શરીરનું બંધારણ જુદું જ હોય છે કારણ કે–સાધારણ વનસ્પતિકાય જેના એક શરીરમાં અનંત જીવે હોવાથી તેના શરીરનું બંધારણું વધારે નાજુક અને વધારે જડ, તેમજ ઘણા જીને લીધે જલ્દી જન્મ પામનારું હોય, એ સ્વાભાવિક છે. લીંબડાનું મૂળ અને મૂળ તપાસતાં, ટમેટું અને બટાકું તપાસતાં બનેય સરખા આકારના હેવા છતાં રેસા અને છાલ કઠાણ હોય છે. જુદા જુદા ખાનાઓમાં બીજના જુમખાં વગેરે દેખાશે, ત્યારે મૂળામાં અને બટાટામાં તેવું નથી હોતું.
ડુંગળીના પડ ઉપરા ઉપર હોય છે, પરંતુ કેબીમાં ઉપર ઉપર પડ છતાં કેબીમાં તાંતણું–રેષા વગેરે દેખાય છે. ત્યારે ડુંગળીમાં તે દેખાતાં નથી. ૧૨. [૨] પ્રત્યેક વનસ્પતિકાય જીવો–
તેનાં લક્ષણ અને ભેદ– एग-सरीरे एगो जीवो जेसिं तु ते य पत्तेया । फल-फूल छल्लि-कट्ठा मूलग-पत्ताणि बीयाणि ॥१३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org