________________
૫૦
તેમાંથી પણ સંસારી જીના ત્રસ અને સ્થાવરઃ એ બે મુખ્ય ભેદ પાડી બતાવ્યા છે.
તેમાંના–સ્થાવર જીવોના પાંચ ભેઢે પાડી બતાવ્યા છે.
મેક્ષમાં ગયેલા અને ત્રસજીનું વિવેચન આગળ ઉપર આવશે.
૧ –આ જગમાં નજર કરતાં હાથી, ઘેડા માણસે, પશુઓ, પક્ષીઓ, કીડી, મેકેડા, વગેરે જંતુઓ તથા અનેક પ્રકારની વનસપતિ વગેરે અનેક જીવે જોવામાં આવે છે. તેવા સર્વ જીવે મળીને આ જગતમાં અનંત જીવે છે. તે દરેક જીમાં કેટલુંક સરખાપણું અને કેટલુંક જુદાપણું હોય છે. તે સમજાવવા, પ્રથમ તેઓના મુખ્ય ભેદ પાડી બતાવ્યા છે.
સરખાપણાથી જીવેની જાતિઓ ઓળખાય છે. પશુ, પક્ષી વગેરે અને જુદાપણાથી ભેદ પાડી શકાય છે. પશુ, પક્ષી વગેરે.
૨. સંસારી જી –જે અને વારંવાર જન્મવું અને મરવું પડે છે, તે છે સંસારી છે. કહેવાય છે.
૩. સુક્ત જીવો–જેઓ જન્મવા કે મરવાની ઉપાધિમાંથી તદ્દન મુક્ત-છુટા થયા હોય છે, તે જી મુક્ત એટલે મેક્ષમાં ગયેલા ગણાય છે.
૪. ત્રસજીવો–સુખ કે દુખના સંજોગોમાં જે જીવે પિતાની મરજી પ્રમાણે, પાસે આવવા, કે નાશી જવા પ્રયત્ન કરી શકે તેવી શક્તવાળા જ ત્રસ સમજવા. કીડી, ગાય, ઘોડા, માણસે વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org