________________
fo
રની અનેક જાતે, વનસ્પતિ જીવોની શરીરની રચના, તથા જીવનની ઘટનાઓ, ઘણું જ આશ્ચર્યકારક હોય છે. જગતના સર્વ જીવરાશિઓ કરતાં વનસપતિ જેમાં એક વિચિત્ર ભેદ એ માલુમ પડે છે, કે બીજા ના એક શરીરમાં એક આમા હોય છે, ત્યારે કેટલાક વનસ્પતિ જીવે એવા છે, કે-જેઓનું એક જ શરીર એવું હોય છે, કે–તે એક જ શરીરમાં અનંતા આત્માઓ ભરાયા હેય છે. આવા અનંત આત્માઓનું એક જ શરીર, તે સાધારણુ શરીર કહેવાય છે.
અને પ્રત્યેક-દરેક આત્માનું, પ્રત્યેક-દરેક શરીર ન હોય, તે પ્રત્યેક શરીર કહેવાય છે.
સાધારણ વનસ્પતિ શરીરને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. અને પ્રત્યેક વનસ્પતિ શરીરને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે.
ટીકામાં-વણસઈ પાઠ સમ્મત છે.
કેટલાક સાધારણ વનસ્પતિકાય છે. कंदा अंकुर-किसलय-पणगा-सेवाल-भूमिफोडा य । શ-તિય-કાર-સ્થ–વસ્થા-વે પર III कोमल-फलं च सव्वं गूढ-सिराइँ सिणाइ-पत्ताई।
થોરિ-ગારિ–પુજજુ૪િ–ો -Tગુરૂ ઝિન ના • अन्वय :-कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा, अल्लय
तिय, गज्जर-मोत्थ-वत्थुला थेग पल्ल का सव्वं कोमल
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org