SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ fo રની અનેક જાતે, વનસ્પતિ જીવોની શરીરની રચના, તથા જીવનની ઘટનાઓ, ઘણું જ આશ્ચર્યકારક હોય છે. જગતના સર્વ જીવરાશિઓ કરતાં વનસપતિ જેમાં એક વિચિત્ર ભેદ એ માલુમ પડે છે, કે બીજા ના એક શરીરમાં એક આમા હોય છે, ત્યારે કેટલાક વનસ્પતિ જીવે એવા છે, કે-જેઓનું એક જ શરીર એવું હોય છે, કે–તે એક જ શરીરમાં અનંતા આત્માઓ ભરાયા હેય છે. આવા અનંત આત્માઓનું એક જ શરીર, તે સાધારણુ શરીર કહેવાય છે. અને પ્રત્યેક-દરેક આત્માનું, પ્રત્યેક-દરેક શરીર ન હોય, તે પ્રત્યેક શરીર કહેવાય છે. સાધારણ વનસ્પતિ શરીરને સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. અને પ્રત્યેક વનસ્પતિ શરીરને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. ટીકામાં-વણસઈ પાઠ સમ્મત છે. કેટલાક સાધારણ વનસ્પતિકાય છે. कंदा अंकुर-किसलय-पणगा-सेवाल-भूमिफोडा य । શ-તિય-કાર-સ્થ–વસ્થા-વે પર III कोमल-फलं च सव्वं गूढ-सिराइँ सिणाइ-पत्ताई। થોરિ-ગારિ–પુજજુ૪િ–ો -Tગુરૂ ઝિન ના • अन्वय :-कंदा अंकुर-किसलय-पणगा सेवाल-भूमिफोडा, अल्लय तिय, गज्जर-मोत्थ-वत्थुला थेग पल्ल का सव्वं कोमल Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001121
Book TitleJiva Vichar Prakarana Kavya with Meaning
Original Sutra AuthorShantisuri
AuthorDakshasuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1985
Total Pages209
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Soul
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy