________________
એજ પ્રમાણે દુ:ખમાંથી છુટવાના સાધનમાં મુખ્યમાં મુખ્ય કેઈ પણ સાધન હોય તે તે–અહિંસા જ છે. તે જ સર્વ સુખનું ઊંડામાં ઊંડું મૂળ છે, આ સિદ્ધાંતમાં કેઈનયે મતભેદ પડે તેમ નથી. ૫, જૈનધર્મની સર્વ ક્રિયાઓ સીધી કે આડકતરી રીતે
અહિંસાને જીવનમાં ઉતારવાની સાધનાના પ્રાગે જ છે. તેથી જ અહિંસા એ જૈનધર્મને મુખ્ય આધાર સ્થભ છે, પ્રાણુ છે.
અથવા, જેમ-તલમાં તેલ, દૂધમાં ઘી, તેમ સર્વ આચામાં ગુંથાઈ ગયેલ–સર્વ આચારેનું તે જ મુખ્ય તત્વ છે,
અહિંસા ધર્મની માતા છે, હિંસા ધર્મ નનન અહિ વળો ધાં અહિંસા ધર્મનું લક્ષણ છે.
સર્વે આચરે, સર્વ નીતિઓ અને સર્વે સદાચારે તેમાં સમાય છે, તે તેનાથી જ શોભે છે, અને ખીલે છે. તેના વિના નકામા છે.
માટે, જૈન બાળકે સૌથી પહેલાં અહિંસાને જ પિતાના જીવનમાં અવશ્ય આચરવાની હેય છે. તેથી બાલ્ય અવસ્થાથી જ અહિંસાના સંસ્કાર અને ટેવ કેળવવા જોઈએ.
એ ટેવ કેળવવી હેય, અથવા એ ટેવ કેળવવાની ઇચ્છા હય, તે પણ જે જીના સ્વરૂપનું જ્ઞાન મેળવે,
તે વધારે સારી રીતે અહિંસા પાળી શકે, ૬. અહિંસાને અમલમાં મૂકવાના અમેઘ સાધનરૂપ અહિંસાને જીવનમાં ઉતારવાના અપૂર્વ પ્રયાગરૂપ અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org