Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 8
________________ વિભિન્ન દ્વીપ–સમુદ્રી અને જબીપ મ.ના શિષ્ય પૂ.પ. નિત્યાનંદ વિ, મ, લે. પૂ. આ. શ્રી વિજય જખૂસૂરીશ્વરજી આ વિશાળ પૃથ્વીપટ ઉપર આપણે જાણીએ છીએ તેના કરતાં અસ`ખ્ય–સ ખ્યાતીત દ્વીપ સમુદ્રો આવેલા છે. જેનુ' વÎન જૈન-દર્શનના ગ્રંથામાં આપવામાં આવેલુ છે. એક એક દ્વીપ-સમુદ્રનુ` વર્ણન કરતાં આખા ગ્રંથ ભરાઇ જાય, પણ અહી તા માત્ર દ્બીપ-સમુદ્રોનું સામાન્ય અંગુલી-નિર્દેશન કરવા પ્રયત્ન.. કરેલ છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, તેનું નામ રત્નપ્રભા પૃથ્વી છે. તેની જાડાઈ ૧,૮૦૦૦૦ ( એક લાખ એ’શી હજાર ) યાજન અને લખાઈ-પહેાળાઇ (ચારેબાજુ ગાળાકારે ) એક રજજુ પ્રમાણ એટલે અસ`ખ્ય કોટાકોટી યાજન પ્રમાણ છે. તેના મધ્યભાગમાં એક લાખ ચાજનના વિસ્તારવાળા જમ્મૂ નામના દ્વીપ છે. તેની ચારે તરફ બે લાખ ચેાજનના વિસ્તારવાળા લવણુ સમુદ્ર વિ’ટળાએલા હોવાથી દ્વીપ કહે થાય છે, તેને ફરતા ચાર લાખ ચેાજનના વિસ્તારવાળા ધાતકીબર્ડ નામના દ્વીપ છે, તેને ફરતા આઠ લાખ ચેાજનના વિસ્તારવાળા કાલાધિનામના સમુદ્ર રહેલા છે, તેને ફરતા સાળ લાખ ચેાજનના વિસ્તારવાળા પુષ્કરવર દ્વીપ છે. તેને ફરતા બત્રીસ લાખ યાજનના વિસ્તારવાળા પુષ્કરવર સમુદ્ર આવેલા છે. તે પછી એક દ્વીપ અને તે જ નામના સમુદ્ર એમ ડબલ-ડબલ વિસ્તારવાળા આવે છે યાત્ છેલ્લે, સ્વય‘ભૂરમણ દ્વીપ અને સ્વયં ભૂરમણુ સમુદ્ર આવેલા છે, Jain Education International આ સ્વચભૂરમણ દ્વીપ આખી પૃથ્વી ઉપરના ૧/૪ ભાગ અને સ્વયંભૂરમણ સમુદ્ર ૧/૨ ભાગ એટલે પાણા ભાગની પૃથ્વી ઉપર સ્વયંભૂરમણ દ્વીપ અને સમુદ્ર આવેલા છે. બાકીના ૧/૪ ભાગમાં બાકીના અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ દ્વીપ–સમુદ્રના નામેા ક્રમસર પુષ્કરવર પછી વારૂણીવર, ક્ષીરવર, દ્યૂતવર, ઇક્ષુવર, નંદીશ્વર આ પછી દરેક નામની સાથે . વરવાવમાસ એમ ત્રણ ત્રણ દ્વીપ -સમુદ્રો આવેલા છે અને વિસ્તારમાં ડબલ-ડબલ વિસ્તારવાળા છે. આ જગતમાં જેટલા શાશ્વત સુંદર નાગે, અલંકારા, વસ્રો, ગ'ધા, કમળા, તિલક, નિધિ, રત્ના, આવાસા. દ્રો, નદીઓ, વિજયે, ચિત્રો, વિમાના, ઇન્દ્રો, દેવકુર, ઉત્તર, પવતા, પતા, કુડા, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય વગેરે એ જે શાશ્વત નામેા છે, તે બધા નામવાળા દરેકના અસ`ખ્ય–ખસ પ્ણ દ્વીપ–સમુદ્રો છે. જેમ કે આપણે રહીએ છીએ તે જમ્મૂદ્વીપ, તે પછી અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી ખીજે જ મૂઠ્ઠીપ-જંબૂ સમુદ્ર આવે, તેના પછી જ વરદ્વીપ-જ ખૂવરસમુદ્ર આવે તે પછી જ'ખૂવરાવભાસ દ્વીપ-જમૂવરાવલાસ સમુદ્રને જ બૂઢીપ જ ખૂ આવે તે પછી અસય્ દ્વીપ સમુદ્રો પછી સમુદ્ર આવે એમ અસંખ્ય-અસ`ખ્ય દ્વીપ– સમુદ્ર પછી તે નામના દ્વીપ સમુદ્ર આવે, For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 102