Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 24
________________ ૧૭ આપણી વેદ-કાલીન કલ્પનાએ વાંચ્યા પછી એબીલેાનના નકશે. આપણા નકશાની પ્રતિ કૃતિ માત્ર છે તેમ કહેવામાં કશી જ અતિશયેક્તિ નથી. નમે! વાંચતાં જ ખ્યાલ આવશે. વેદમાં તેની પૂરક કલ્પનાએ આપવામાં આવી છે. આમ બેબીલેાનિયન અને પ્રીશિયન નકશાએ પણ ન’-૧ ની પાછળ ચાલતી છાયા જેવા છે. આ નકશાએ એશિયાટિક રિસચી અમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા છે, એટલે આપણા નકશાએ મૂળ લખાણ ઉપરથી દોરવામાં આવ્યા છે, તે ખમતમાં એ મત હોઇ શકે નિહુ. કારણ આપણી પુરાણેાક્ત કલ્પનાઓ અને વર્ણન જોઈએ કે-પુરાણમાં શું આપ્યું છે ? (જીએ નકશા ન−૧) તેની સમજ આ પ્રમાણે છે. ‘ નિષધ, શૃંગવાન, શ્વેત, નીલ, હિમવાન અને તૅમટ એ છ પતા છે. મધ્યે જે દેશ છે તેને વ` કહે છે. હિમવાન અને હેટ વચ્ચે ભારત; તેની પેલી બાજુએ કિંપુરુષ વર્ષી; હેમકૂટ અને નિષધ પર્યંત મધ્યે હરિ. હરિવની પેલી તરફ ( પૂ^માં) મેરુને ઠેકાણે જે છે તે ઇલાવ્રત વ, રમ્યકની પેલી તરફ શ્વેત પર્યંતની પાસે હિરણ્યમય વ; અને હિરણ્યમયની પેલી તરફ શૃંગવાન પર્વતની પાસે કુરુવષ છે. ’ હવે તેનાં પૂરક વચને જુએ : " દક્ષિણના ભારતવષ અને ઉત્તરના કુરુવ એવ ધનુષ્યના આકાર જેવાં છે, એમાં વચ્ચેનાં ચાર વર્ષોં દીર્ઘ લાંખા આકારનાં છે. ઈલાવૃત્ત મધ્યમ છે. તેની લાંબાઇપહેાળાઇ સરખી છે. * નિષધ પર્વતની આ તરફ જે છે તે ઉત્તર વેદા છે. દક્ષિણ વેદામાં ત્રણુ વર્ષ છે અને ઉત્તરમાં પણ તેટલાં જ છે. અને પદાર્થોની વચમાં ઇલાવૃત્ત આવેલુ છે અને ખરાખર તેની વચમાં મેરુ છે, છ · જેની કિા એટલે વચ્ચેના ખીજકોષ મેરૂ અવ્યક્તથી ઉત્પન્ન થયુ' છે. આ પૃથ્વી રૂપ પદ્મને પર્વત છે તેવુ પૃથ્વી રૂપ પદ્મ ચાર પાન છે. જેને વ્યક્ત નથી કરી શકાતું તેવાં તત્ત્વોનું બનેલું આ પૃથ્વી રૂપ પદ્મને પણ આર્યાએ ગાળ આકારમાં ચાર પાંખડી અને સાળ પાંખડીથી કમ્પ્યુ. તેની વચમાં મેરૂની કલ્પના કરી. વાયુ પુરાણમાં કહ્યું છે ; 3 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102