Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 35
________________ ) : ઝટેટિક એસ્ટેનોમી ફોન્ટ - યાને સંશોધિત ખગોળશાસ્ત્ર મૂળ લે - Parallax, London અનુવાદ : ઉમાબહેન એન અયર M. A. પાટણ છે. પ્રહૂલાદ ગ. પટેલ M. A. Phd. વડનગર સને ૧૮૭૩ માં લંડનમાં “મેડન ઝેટેટિક ફિલસફી”ના પિતા તરીકે ખ્યાત પક્ષ-PARALLAX નામે વિદ્વાને “ઝેટેટિક એનેમી” નામે પુસ્તક લખ્યું છે. - આ પુસ્તકમાં Earth Not A Globe પૃથ્વી ગોળ નથી પરંતુ સપાટ છે–એ વિષયનું તથા પૃથ્વી દૈનિક ગતિ વગરની, સ્થિર છે એ મતનું સુંદર રીતે પ્રતિપાદન (નોંધ | મૂળ પુસ્તક લંડનમાં છપાયેલું. ચાણસ્માના (ઉ. ગુજરાત) જ્ઞાનભંડારમાંથી તેની એક હસ્તલિખિત પ્રત પૂ. પં. અભયસાગરજી મહારાજશ્રીને મળી આવી. આ અંગ્રેજી હતપ્રત ઉપરથી તેઓશ્રીએ ગુજરાતી અનુવાદ કરાવે. વડનગર કલેજના અંગ્રેજીના આધ્યાપિકા શ્રીમતી ઉમાબહેન આયરે તથા સંસ્કૃત વિભાગના ડે. પ્રહલાદ પટેલે અંગ્રેજી પરથી ગુજરાતી ભાષાંતર કર્યું છે. - અમે મૂળ લેખક Parallax ને અત્યંત આભારી છીએ. –સંપાદક) - પ્રકરણ-૧ ટેટિક અને સૈદ્ધાતિક પદ્ધતિ-તુલના અને વ્યાખ્યા ઝેટેટિક શબ્દની વ્યુત્પત્તિ ગ્રીક ક્રિયાપદ્ય z:teo ગ્રીટો પરથી થયેલી છે. ગ્રીટો એટલે શેધવું કે પરીક્ષણ કરવું. કંઈ પણ સ્વીકાર્યા વગર, ધારી લીધા વગર જે phenomena ગૂઢ રહસ્ય હેય તેને તરત જ બતાવી શકાય તેવા કારણોથી શોધવા આગળ વધવું. એવો અર્થ થાય છે. આ શબ્દ શિશટિક–સૌદ્ધાંતિકની સાથે વિરોધ દર્શાવવા માટે વપરાય છે. સૈદ્ધાતિક-થિયરીટિકને અર્થ કાપનિક છે, નક્કર નથી. એનાથી ગેષ્ઠવણ થાય છે, પુરા મળતું નથી. કેઈને પણ શંકા આવે નહી કે ખાસ પ્રયોગ કરીને સ્પષ્ટ દેખાતી, નકારી ન શકાય તેવી બાબતે ભેગી કરીને તેને તાર્કિક રીતે શેઠવીને પરીક્ષાગુ, નિરીક્ષણ કરીને તેના ઉપરથી તારવેલી ઝેટિક પદ્ધતિ થિયરીટિક–સૈદ્ધાંતિક પદ્ધતિ કરતાં, જેમાં કારણેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102