Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi
View full book text
________________ ખાસ વાંચે ! વિચારો ! વાંચીને સત્ય જાણો ! ! ! | 0 શું પૃથ્વી ગોળ છે? ફરે છે ? 0 શું એ પેલે-૧૧ ચંદ્ર પર ઉતર્યું છે ખરા ? આ અંગે તર્ક શુદ્ધ વૈજ્ઞાનિક સાબિતીઓ જાણવી હોય તો પાલીતાણા (સૌરાષ્ટ્ર)માં 50 લાખના ખર્ચે આકાર લઈ રહેલ શ્રી જબૂદ્વીપ યોજના નિહાળવા જરૂર પધારો ! ! ત્યાં | (1) વિશ્વનો આકાર (2) આપણી પૃથ્વી (3) દિવસરાત (4) પ્રહ માળા (5) ચંદ્રકળાની વધઘટ (6) ઋતુભેદ (7) લાંબા ટુંકા દિવસ રાત કેમ ? (8) ભારત-અમેરિકા વચ્ચે ૧૦ના કલાકનું સૂર્ય પ્રકાશનું અંતર કેમ ? આવા અનેક કૂટ પ્રશ્નોના ખુલાસાઓ, અનેક વિવિધ મોડલો, નકશાઓ. મશીનો આદિથી જાણવા મળશે ! ! ! જિજ્ઞાસુઓ જરૂર લાભ લે ! ! ! શ્રી જૈન આગમ મંદિર પાસે ભાતાખાતાની પાછળ, તળેટી પાલીતાણુ (સૌરાષ્ટ્ર )-364270 નિવેદક શ્રી વર્ધમાન જૈન પેઢી Serving JinShasan IIIIII 077922 gyanmandirakobatirth.org આવરણ - દીપક પ્રિન્ટરી : અમદાવાદ-૩૮૦ 001 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 100 101 102