Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 33
________________ ૨૬ રશિયાના મધ્યવિસ્તારથી ઉત્તર સમુદ્ર સુધીના પ્રદેશ ખીમે ધીમે નીચે ઊતરતા જાય છે તથા તિબેટ સુધીના પ્રદેશ પૂર્વ તથા પશ્ચિમ તરફ પણ ઢાળ પડતા છે. નદીના વહેણું ઉપરથી આ ભૂમિના નીચા-ઊંચા વિસ્તાર સમજી શકાય છે; આ રીતે વત માન જગતના સમગ્ર વિસ્તારના ઘણાખરા ભાગ ચારે તરફ ઢાળ પડતા અને મધ્યમાંથી ઊ'ચી( ઉચ્ચ પ્રદેશ ) વિસ્તારવાળી ભૂમિ જણાય છે. આ ભૂમિના વિસ્તાર લગભગ ૧૦,૦૦૦ માઈલના વ્યાસવાળા જણાય છે. વિષુવવૃત્તની રેખા ઉપર આ ભૂમિ ઉપર પ્રદક્ષિણા કરીએ તા લગભગ ૨૫૦૦૦ માઇલ લગભગ થાય. આ લગભગ ૨૫૦૦૦ માઇલ પરિધ ગણાય. [વિષુવવૃત્તની દક્ષિણે જેમ જેમ આગળ જઈ એ તેણુ તેમ આ પરિઘ વધે] આ લગભગ ૨૫૦૦૦ માઈલના પરિઘવાળી ભૂમિના વ્યાસ લગભગ ૮૦૦૦ માઈલ થાય, પરંતુ વિષુવવૃત્ત ઉપરથી ઉત્તરમાં સીધા ઉત્તર સમુદ્ર [ ઉત્તરધ્રુવ પ્રદેશ] એળ’ગીને સામી દિશા તરફ વિષુવવૃત્ત ઉપર જઈએ તેા લગભગ ૧૨૦૦૦ માઈલનું અંતર થાય છે. વિષુવવૃત્તના એક છેડાથી સામી દિશાના ખીજા છેડાનું અંતર તે વ્યાસ, આ રીતે લગભગ ૨૫૦૦૦ માઈલના પરિઘમાં લગભગ ૮૦૦૦ માઈલના વ્યાસને ખુલે લગભગ ૧૨૦૦૦ માઈલના વ્યાસ થયા છે. આ રીતે ૮૦૦૦ માઈલના વ્યાસને બદલે તેમાં લગભગ ૪૦૦૦ માઈલ વ્યાસના વધ્યા. જો મધ્યમાં ભૂમિ ઊંચી હોય તે જ તેના કરતાં વ્યાસ વધી શકે. અહીંયાં ૮૦૦૦ માઇલના બદલે ૧૦૦૦ માઈલ વ્યાસ થતા હોવાથી સમજી શકાય છે કે મા ભૂમિ ઊં'ચીટેકા સ્વરૂપ હોવી જોઈએ. તે સિવાય વ્યાસ વધી શકે નહિ. આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે વર્તમાન જગત ઊંચા ઢાળિયા ટેકરા સ્વરૂપ હાવુ. જોઇ એ અને આઠહજાર માઇલના વ્યાસમાં ૪૦૦૦ માઈલ પતા હોવાથી ઘણા ઊંચા ટેકરા સ્વરૂપ હાવુ જોઈ એ. આ રીતે વર્તમાન જગત નિષધ આદિ પવ ત કે તેના શિખરના પડછાયાની મર્યા દાથી દૂર હોય તા પણ આ વિસ્તારમાં રાત્રિ-દિવસ બનવાના કારણેમાં આ ભૂમિની ઊચાઈ ભાગ ભજવે છે. આ ભૂમિ ઉપર નિષધ-હિમવંત કે વૈતાઢયના પવતા કે તેના શિખરાના પડછાછાયાને કારણે નહિ પરંતુ આ ભૂમિની પોતાની મધ્યભાગની ઊ'ચાઈના કારણે જ રાત્રિદિવસ થાય છે. . જેવી રીતે નિષધ-હિમવત આદિ પતાના શિખરો ઉપર તથા વૃત્તાકાર પતા ઉપર ત્રિ-દ્વિસ થાય તે રીતે આ વૃત્તાકાર પર્વતા, શિખા તથા વર્તમાન જગત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102