________________
૧
નિસર્ગ આપણી સામે ખાસ ભાષામાં ગૂઢ રહસ્યની phenomena-ભાષામાં બેલે છે. તે હંમેશાં પૂછેલા પ્રશ્નોને ઉત્તર આપે છે. આ પ્રયોગશીલ પ્રશ્નો હોય છે. તે
નિસર્ગ આપણી સમક્ષ ચિત્રપટ સમાન છે. ચાલે તે શોધીએ અને આનંદ માણીએ. તે આપણને પ્રશ્નો પૂછે છે. આપણે પણ તેને પ્રશ્નો પૂછી શકીએ છીએ તેના ઉત્તરે સમજવામાં કવચિત્ મુશ્કેલી પણ હોય છે પણ જ્યારે માનવનું જ્ઞાન ઊડું હોય છે ત્યારે (અજ્ઞાન રૂપી) ભયંકર રાક્ષસી વચ્ચે આવી શકતી નથી.
ઝેટેટિક પ્રક્રિયાને ઉત્તમ દાખલે આપણને ગણિતમાં મળે છે, ખાસ કરીને ત્રિરશિમાં જ્યારે એક સે મણ વજનની વસ્તુની કિંમત આપેલ હોય ત્યારે બીજી વધારે અથવા ઓછા વજનની વસ્તુની કિંમત શું હોય છે તે છૂટા આંકડાઓની તપાસમાં મૂળતત્વે અથવા બાબતેelements તરીકે ગણાય તેમનું સ્થાન અને કામ એ તાર્કિક ગોઠવણના પુરાવા તરીકે ગણાવી શકાય અને તેમાંથી પ્રાપ્ત થયેલે યોગ્ય જવાબ અને તારવણી અટલ તેમ જ જરૂરિયાતના ન્યાય તરીકે ગણી શકાય.
ઝેટેટિક પદ્ધતિને બે દાખલે ન્યાયની કોર્ટમાં મળે છે. જ્યારે કેદીને જેકાના સળિયા પાછળ રાખ્યું હોય, તેની વિરુદ્ધ અને તરફેણમાં પુરાવાઓ માગેલ હેય, ત્યારે આવા પુરાવાઓ આગળ ધરવાના હોય તે પહેલાં જ તેની કાળજીપૂર્વક યોજના અને વિચારણા કરેલી હોય છે. તેની પછી જ યૂરીની સામે ગંભીર ગંભીર વિચારણા કરવા માટે પુરાવાઓ મુકાતા હોય છે પછી જે કંઈ ન્યાય મળેલ હોય છે તેને અટલ અને પુરાવાના જરૂરી પરિણામ તરીકે સ્વીકારવામાં આવે છે. ન્યાયના પરીક્ષણમાં સમાજ બીજી કઈ પદ્ધતિ સ્વીકારે નહીં.
પૃથ્વીના કોઈ પણ વિકસિત દેશમાં ગુનાની ધારણ અને તેની ધારણા વિરૂદ્રના પુરાવાની મનાઈની પદ્ધતિ જોવામાં આવતી નથી.
જંગલી અને અવિકસિત લે કોમાં પણ સિદ્ધાતિક તત્વજ્ઞાનની પદ્ધતિ કે જેમાં વચનેની ધારણા અને એ ધારણા સાબિત કરવા માટે પુરાવાની પસંદગી હોય તે પદ્ધતિક્વચિત્ જ જોવા મળે છે. '
ઝેટિક પદ્ધતિ કે પ્રક્રિયા એ પ્રામાણિકપણે પ્રશ્ન પૂછીને તપાસ કરવાની સર્વોત્તમ * નૈસગિક પદ્ધતિ છે. નિસગ જાતે જ એ પદ્ધતિ શીખવે છે, એનું સતત સૂચન કરે છે. - સમર્થ વિદ્વાનને પણ ઉત્તર આપવામાં ગુંચવણ થઈ શકે ત્યાં સુધી બાળક નિર્ભયપણે, પરિણામની પરવા કર્યા વગર એક પછી એક પ્રશ્ન પૂછે છે. ઉછરતા બાળકની છે. ટિક પદ્ધતિની અગ્નિ પરીક્ષા ચાલુ રાખવાને, આ ઉલટ તયાસને અંત “સૂવે જા, રમવા જા, નિશાળે જા” એમ કરીને લાવવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org