Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 42
________________ ઉ૫ તમસ્કાય પ્રદેશ-દીઈ તમસ્કાય પ્રદેશ–Regions of deep darkness ભારતના પ્રાચીન ગ્રંથોમાં નિરૂપિત છે. 1 - આ સમસ્કાય પ્રદેશ તેમજ કૃષ્ણગતે શું છે તે સમજવા પ્રયાસ કરીએ–સૂર્ય મંડળના દરેક તારા સૂર્યના પેટાળમાં વિશાળ અણુભઠ્ઠી Hydrogen રૂપે બળીને અત્યંત વિપુલ પ્રમાણમાં હેલીયમમાં રૂપાંતરિત થઈ રહી છે. વિશ્વના પ્રત્યેક પદાર્થમાં, આમ સતત પરિવર્તન થતું રહ્યું છે-આ જન્મ, વિકાસ અને વિનાશના સનાતન નિયમને જૈન દિને વર્ષો પૂર્વે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યના મહામૂલા સિદ્ધાંત તરીકે પ્રસ્થાપિત કર્યો છે. " . બીજી રીતે કહીએ તે નિસર્ગમાં ચાલી રહેલા આ સતત વિસર્જન, પરિવર્તનના નિયમને જ મેં “અનંત પુદગલ પરાવર્તન” જેવા મહાન સિદ્ધાંત દ્વારા પ્રસ્થાપિત કર્યો છે. વિશ્વના તમામ પદાર્થો આ નિયમને આધીન છે. પરિણામે આ આંતરિક અશુભંડાર જ્યારે પૂરા થાય છે ત્યારે દરેક અવકાશી પદાર્થ શ્યામગર્ત-કૃષ્ણગતblack halls સમાન બની જાય છે. કષ્ણએવા તે નાના વામન બની જાય છે કે તેમનાં કદ ખૂબ જ નાનાં અતિ મર્યાદિત કિલોમીટરના વ્યાસનાં બની જાય છે. અને તેમનામાં ઉત્પન્ન થયેલ નાણું સંકોચનને કારણે તેમની આજુબાજુના અબજો ટન પુદ્ગલ પદાર્થો આ પાતાળ કુંડમાં સમાઈ જય છે. આમ આ નાનકડા કૃષ્ણકુંડમાં કરોડો-અબજ ટન પુદ્ગલ પરમારા કેવી રીતે સમાઈ જતા હશે તે આશ્ચર્યકારક ઘટના છે. પ . પુરાણોમાં આવતા વામન-બલિની કથામાં આ જ કુદરતી રહસ્યનું રૂપકાત્મક વર્ણન હવા પૂરે સંભવ છે -.., આ અવિનાના કૃષ્ણબતેંમાં અનંત દ્રવ્ય સમાય છે તેથી વર્ષોથી વૈોનિમાં આમતા પ્રવર્તે છે કે આ કૃણગની પેલે પાર કઈ તગર્ત-White Hals હોવા જોઈએ આમ black halls સઘળાં પુદ્ગલ દ્રવ્યને એના પેટાળમાં સમાવી: દઈને, એકરૂપ બનાવીને, સર્વ સ્વરૂપને નાશ કરીને નૂતન રૂપે અદ્વૈતરૂપ બનાવીને આ સંભવિત દ્વારેથી પેલે પારના શ્વેત ગર્તામાં White Halls ના અન્ય વિશ્વમાં ધકેલી દે છે એવી ધારણા મજબૂત બનતી જાય છે. આ શ્યામગર્તમાંથી કેઈપણ પદાર્થ પ્રકાશ પણ બહાર આવી શકતું નથી. આમાં પ્રવેશેલા અબજો ટેન દ્રવ્યની ઘનતા એટલી બધી વધી જાય છે કે તેના એક ચમચી જેટલા દ્વવ્યનું વજન કરોડો-અબજ ટન હેવા સંભવ છે. આ કૃષ્ણગર્તમાં કેઈક વૈજ્ઞાનિક • જમ્રાક ખૂણેથી વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રવેશ કરે તે બીજા વિશ્વમાં એક જ ક્ષણમાં પ્રવેશી છે. અને એ કૃષ્ણાર્તામાં પ્રવેશ પછી સમય થંભી જાય છે અને પ્રકાશને પણ સદાને માટે અંત આવી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102