________________
જ્યારે હકીકતમાં એવું જણાય છે કે મહાવિદેહ ક્ષેત્રના મધ્યભાગ [શીતા નદીના મુખ ઉપરના આકાશ ક્ષેત્ર માંથી ભરતક્ષેત્ર સુધી સૂર્યને પહોંચતાં ખાર કલાક થાય છે અને ભરતક્ષેત્રથી પશ્ચિમ મહાવિદેહ-ક્ષેત્રના મધ્યભાગ સુધી ( શીતાદા નદીના મુખ ઉપરના આકાશક્ષેત્રે] પહેાંચતાં સૂર્યને ખાર કલાક લાગે છે.
આ બાર કલાકનો સમયના અંતરને લીધે જ આપણે માનીએ છીએ કે-ભરત ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં રાત્રિ હોય. આ ફક્ત આપણી માન્યતા -ધારણા જ છે.
ખરી હકીકત એ છે કે-ભરતક્ષેત્રમાં સુય હોતા નથી ત્યારે પણ ભરત ક્ષેત્રમાં સૂર્યના પ્રકાશ તેા હોય છે જ.
ભરતક્ષેત્રના આક ક્ષેત્ર ઉપર સૂર્ય માત્ર રા કલાક જ હોય ભારત વર્ષમાં જ [તથા જગતના મેટા ભાગના પ્રદેશોમાં] સળ’ગ સુધી દિવસના અનુભવ પ્રત્યક્ષ રીતે થાય છે જ.
બૃહદ્ સંગ્રહણી વિગેરેમાં માટામાં મોટો દિવસ લગભગ (૧૮ મુહૂત્ત) ૧૩ કલાક ઉપરાંતના બતાવેલા
જ છે.
તે હકીકત પુરવાર કરે છે કે....સૂય ભરતક્ષેત્રની બહાર હોવા છતાં પણ ભરતક્ષેત્રમાં પ્રકાશ આપે છે.
છે છતાં પણ
૧૨-૧૩ કલાક
આથી સમજી શકાય છે કે—મહાવિદેહ ક્ષેત્ર થી ભરત ક્ષેત્ર સુધી સૂર્ય ને પહેાંચવા માટે ખાર ક્લાક થતા હાવા છતાં પણ મહાવિદેહક્ષેત્ર અને ભરતક્ષેત્ર વચ્ચેના સૂર્યોદયના સમયમાં ૧૨ કલાકનું અંતર નથી જ, તેથી ભરતક્ષેત્ર દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય તેવું નથી.
પરંતુ ફક્ત મૂળ હકીકત એટલી જ જણાય છે કે
મહાવિદેહ ખડ઼ેના મધ્ય ભાગથી ભરત ખંડ સુધી સૂર્યને પહેાંચાડવા માટે ખાર કલાક થાય તેટલું જ છે, અને મહાવિદેહમાં દિવસ હોય ત્યારે પણ ભરત ખડેના કેટલાક ભાગમાં દિવસ પણ હોઈ શકે છે.
આ હકીકત સમજવા માટે સમગ્ર જ મૂઠ્ઠીપમાં રાત્રિ-દિવસ કેવી રીતે થાય છે ? તે વિચારીએ :
સમગ્ર જ’દ્વીપમાં રાત્રિ-દિવસ એક સરખા કારણથી થતા નથી. પરંતુ જુદી જુઢી રીતે થાય છે.
જ મૂઠ્ઠીપના કેટલાક વિભાગેામાં નિષધ, હિમવંત, વાચ, આદિ પર્વતા અને તેના શિખરાના પડતા પડછાયાને કારણે રાત્રિ થાય છે જયારે કેટલાક વિભાગમાં તે વિભાગની ભૂતલ [ભૌગાલિક] પરિસ્થિતિના કારણે પણ રાત્રિ-દિવસ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org