________________
(
છે
IIIIII
સૂર્યપ્રકાશ અંગે એક વિચારધારા લે. રમણલાલ બબાભાઈ શાહ-અમદાવાદ
૧૦ વિશ્વબંધુ સંસાયટી સરખેજ રેડ–પાલડી-અમઢાવાદ ૭)
(આ લેખની કેટલીક વિચારધારા સાથે અમે સંપૂર્ણ સહમત નહીં છતાં ભારતઅમેરિકા સાથે સૂર્ય પ્રકાશનું ૧૦ કલાક અંતર કેમ! એ પ્રશ્નનને ઉકેલ વિચારવા ગ્ય મથામણ કરી છે, માટે વિચારણાર્થે પ્રકાશિત કરીએ છીએ.)
આજ વર્તમાન વિશ્વમાં જ જગતના જુદા જુદા પ્રદેશોના સૂર્યોદયના સમયમાં સમયાંતર પડે છે. અને લાંબા અંતરે લાંબા-વધુ સમયનું અંતર પડે છે.
ભારત અને અમેરિકા વચ્ચે લગભગ ૧૦-૧૧ કલાકનું અંતર પડે છે. ભારતમાં જ્યારે દિવસ હોય છે ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે અને ભારતમાં જ્યારે રાત્રિ હોય છે–ત્યારે અમેરિકામાં દિવસ હોય છે.
આ પરિસ્થિતિએ શ્રી જૈન સંઘના શ્રદ્ધાળુ વર્ગમાં કેટલીક ગૂંચવણ પેદા કરેલી છે. શ્રી જૈન સંઘમાં હાલમાં કેટલાય સમયથી ચાલી આવતી એવી પ્રચલિત માન્યતા છે કે
ભરતક્ષેત્રમાં જ્યારે દિવસ હોય છે, ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે. અને ભરતક્ષેત્રમાં જ્યારે રાત્રિ હોય છે, ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય છે, જ્યારે પ્રત્યક્ષપણે જણાય છે કે ભારતમાં જ્યારે દિવસ હોય છે ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે.
શ્રદ્ધાળુ વગ બરાબર સારી રીતે સમજે છે કે ભારતમાં દિવસ હોય છે, ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે. છતાં પણ અમેરિકા એ મહાવિદેહ ક્ષેત્ર તો નથી જ.
છતાં પણ ભારત અને અમેરિકા વચ્ચે સૂર્યોદયના સમયમાં આટલું બધું અંતર શાથી? ભારતમાં દિવસ હોય ત્યારે અમેરિકામાં રવિ શાથી?
જૈન સંઘના જે શ્રદ્ધાળુ વિદ્વાને આ જટિલ પ્રશ્નનું નિરાકરણ કરવા પ્રયત્ન કરી જ રહેલા છે. તેઓની સન્મુખ હું પણ મારી કેટલીક વિચારણા મારી અલ્પબુદ્ધિ અનુસાર રજુ કરૂં છું.
આજે આપણે એમ માનીએ છીએ કે
ભરતક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રિ હોય છે અને ભારતક્ષેત્રમાં રાત્રિ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org