________________
આ સૂત્રથી જણાય છે કે
આર્યોને “પૃથ્વી ગોળ છે” તે વાતને ખ્યાલ હ. તદુપરાંત વેદકાલીન આર્યોને–
સૂર્ય, પૃથ્વી આદિ સૃષ્ટિના પદાથે પિતાના પરિમાણથી એકબીજાને સચરાચરમાં ખેંચે છે યા તે પકડી રાખે છે.
તેને પૂર્ણ ખ્યાલ હતે. વાયુપુરાણ આદિમાં–
પૃથ્વીનાં વર્ણને આપ્યાં છે અને મહાકાવ્યમાં પણ આપવામાં આવ્યાં છે, અને સાથે તે કાળને શોભે એવા અને પૃથ્વીની કલ્પના તે દિવસેમાં આર્યો પાસે જે સ્વરૂપે હતી તે નકશાઓમાં રજૂ કરવામાં આવી છે.
આપણે નકશા ન ૧ ની સાથે બેબીલેનિયન નકશે સરખાવી જોઈએ. જુઓ નકશે નં.-૨, તેમાં ઉપરનાં બે વસ્તુ છે મહાસાગર દર્શાવે છે. તેમાં લખાણ પણ આપવામાં આવ્યું છે.
એ નકશે ઈ. સ. પૂર્વે આઠમી સદીને છે. આર્યોના નકશા નં-૧ સાથે સરખાવી જોતાં, નામ વગેરેને સુમેળ જોતાં અને હિંદુઓને પ્રાચીન નકશો ,
N -૨
Mandary
E
warner
ayarttonia
SCURU OR Siberieleine
uvernantana
Briton
nace
CE TU MAL Cehi or to (૦eting
BHADRASUA
Sanchha
Pangh bar BHARAT
Moho Lanca Malaca
Farine or
or indig sinhala
સમુદ્ર
--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org