________________
૧૫
તમોભૂમિ જળમય વિષ્ણુ-વૈjછે
-
વ એવો
-૧
S
અહિ
રાવત વર્ષ
અથવા સ્થાન દિય મય વેતપર્વત
ય કે વ "
Gીબ?
: 8
s
IC 112!
મધ
મHભદધિ | ઈલાયકાત
થી અથવા
9 +
बना
:
यमनपपता
બાલય
3:::::
kaga
* દક્ષિણ
લોડા લોક પર્વત પૃથ્વી ગોળ છે અને સપાટ નથી તે વાત તેમને તે દિવસે સુવિદિત હતી. વેદમાં કહ્યું છે.'
“સુવર્ણાલંકારથી શોભતા વૃત્રના દૂતે પૃથ્વીના પરિઘની આસપાસ ફરે છે. આવેશમાં દેડવા છતાં એ ઇદ્રને જીતવા શકિતમાન થયા નહિ, તેથી તે દૂતોને નવાજ્યા છે.”
(ઇ. સ. ૧-૩૩-૮) " આમાં પૃથ્વીના પરિઘની કલ્પનાથી સ્પષ્ટ થાય છે, કે “પૃથ્વી ગોળ છે અને સપાટ નથી” એ ખ્યાલ તેમને તે દિવસે હતે. તેનાં બીજાં ઉદાહરણ જોઈએ તે“દેદીપ્યમાન સૂર્ય અંતરિક્ષમાંના પ્રલોકને તથા પૃથ્વીના પ્રદેશને તેજથી ભરી દે છે. ઉજજવળ કાંતિથી જગતમાં (લોકોને) નિદ્રાધીન બનાવતા તથા જાગૃત કરતા કરતા સૂર્યનારાયણ ઉદય પામી હરહમેશ પિતાના બાહુ પ્રસારે છે.
(ત્ર, સ–૪–૫૩૩) હે પૃથ્વી! તને સૂર્યદેવે તેના સેંકડો કિરણરૂપ હાથેના આકર્ષણથી આકાશમાં ધરી રાખી છે.”
પૃથ્વી ! તને સૂર્યરૂપ વિષ્ણુએ પકડી રાખી છે. અને તે કેને પકડી રાખે છે તેથી પૃથ્વી પર સર્વ કાંઈ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org