SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂત્રથી જણાય છે કે આર્યોને “પૃથ્વી ગોળ છે” તે વાતને ખ્યાલ હ. તદુપરાંત વેદકાલીન આર્યોને– સૂર્ય, પૃથ્વી આદિ સૃષ્ટિના પદાથે પિતાના પરિમાણથી એકબીજાને સચરાચરમાં ખેંચે છે યા તે પકડી રાખે છે. તેને પૂર્ણ ખ્યાલ હતે. વાયુપુરાણ આદિમાં– પૃથ્વીનાં વર્ણને આપ્યાં છે અને મહાકાવ્યમાં પણ આપવામાં આવ્યાં છે, અને સાથે તે કાળને શોભે એવા અને પૃથ્વીની કલ્પના તે દિવસેમાં આર્યો પાસે જે સ્વરૂપે હતી તે નકશાઓમાં રજૂ કરવામાં આવી છે. આપણે નકશા ન ૧ ની સાથે બેબીલેનિયન નકશે સરખાવી જોઈએ. જુઓ નકશે નં.-૨, તેમાં ઉપરનાં બે વસ્તુ છે મહાસાગર દર્શાવે છે. તેમાં લખાણ પણ આપવામાં આવ્યું છે. એ નકશે ઈ. સ. પૂર્વે આઠમી સદીને છે. આર્યોના નકશા નં-૧ સાથે સરખાવી જોતાં, નામ વગેરેને સુમેળ જોતાં અને હિંદુઓને પ્રાચીન નકશો , N -૨ Mandary E warner ayarttonia SCURU OR Siberieleine uvernantana Briton nace CE TU MAL Cehi or to (૦eting BHADRASUA Sanchha Pangh bar BHARAT Moho Lanca Malaca Farine or or indig sinhala સમુદ્ર -- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005567
Book TitleJambudwip Part 01
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy