Book Title: Jambudwip Part 01
Author(s): Vardhaman Jain Pedhi
Publisher: Vardhaman Jain Pedhi

View full book text
Previous | Next

Page 19
________________ વૈદ્ય, શિનીવાસ, કપિલ, શ ખ, જારૂચિ, હંસ, ઋષભ, નાગ, કાલજર અને નારદ વગેરે વીસ પવ તા છે. તેમજ મેરૂની પૂર્વે જઠર અને દેવફૂટ નામના એ પત્રતા છે. જે અઢાર હજાર યોજન ઉત્તર તરફ લાંબા હોઇ બે હજાર યેાજન પહોળા અને ઊંચા છે. એ જ પ્રમાણે મેરૂની પશ્ચિમે પવન અને પારિચાત્ર એ પવ તા છે. દક્ષિણે કૈલાસ અને કરવીર પત છે. જે પૂર્વ દિશા તરફ ત્રિશ`ગ અને મકર નામે પવ તો છે. આ આઠે પ તાથી ચારે બાજુ વીટાચેલા સુવર્ણગિરિ મેરુ અગ્નિ જેવા શોભે છે. આ આઠે પર્વતા મેથી ચારે દિશામાં મેરૂના મૂળ પ્રદેશથી એક હજાર યોજન છેડીને રહેલા છે. વિદ્વાના કહે છે કે મેરૂ પર્વતની ઉપર મધ્ય પ્રદેશમાં ભગવાન બ્રહ્મદેવની દસ હજાર યોજન વિસ્તારવાળી સમચેારસ સેનાની નગરી છે. એ નગરીની આઠે દિશાઓમાં આઠ લેક પાર્લેની આઠ નગરીએ છે. Jain Education International ધર જેઓના સ્વરૂપ તે તે લેાકપાલાના જેવાં હાઈ બ્રહ્મદેવની નગરીની ચાથા ભાગ પ્રમાણે વિસ્તાર છે. મેરૂ પર્વત ઉપર બ્રહ્મા ઈંદ્ર વગેરેની અનુક્રમે નવ નગરીએ છે. તેનાં નામ – બ્રહ્માણી, મનાવતી, ઇન્દ્રની અમરાવતી, અગ્નિની તેજોવતી યમદેવની સંયમની, નિઋતિની, કૃષ્ણાં ગના, વરૂણીની, શ્રાવી, વાયુની ગધવતી, કુબેરની મહેાયા અને ઇશાનદેવની, ચશાવતી આમાંના પહેલાં બ્રહ્માની નગરી સૌની વચ્ચે છે. અને ઇંદ્રાદિની નગરીએ અનુક્રમે પૂર્વ દિશાથી માંડી આઠ દિશા તરફ છે. કેટલાક વિદ્વાનો આ જ બૂઢીપના પણ બીજા આઠ ઉપક્રીપા કહે છે કે જેઓને સગર -રાજાના પુત્રોએ અશ્વમેધયજ્ઞના ઘેાડો શેાધતી વખતે આ પૃથ્વીને ચારે તરફથી ખાદી નાંખી રચ્યા છે. તેનાં નામ આ પ્રમાણે છે. સ્વષ્ણુ પ્રસ્થ, ચંદ્રશુલ, આવતન, રમણૂક, મંદરહરિણ,પાંચજન્ય, સિ હલ તથા લકા. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102