Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 16
________________ જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩ અને તેમ હાય તા ઉપર જે અનુમાનથી સંસ્કૃતભાષાનું એકદેશીયપણું અને પ્રાકૃતનું સર્વગ્રાહીપણું બતાવ્યું છે તેને ટેકા મળે છે. સસ્કૃત ભાષાના નાટકામાં સ્ત્રી અને હલકા પાત્રો પ્રાકૃત કે માગધી ભાષા વાપરે છે એ આપણા વાંચનના વિષય છે. એની સાથે રાજા કે પ્રધાન વાત કરે તે તેઓ સંસ્કૃતમાં ખેલે અને આ આમવર્ગીય પાત્રા પ્રાકૃતમાં ખેલે તે રાજા વિગેરે સમજી શકે, છતાં રાજાએ જેમ બને તેમ સાદું સંસ્કૃત ખેલવું પડે છે-એ સર્વને નિષ્કર્ષ જૈન ગ્રંથામાં પ્રાકૃતનું સ્થાન, મળી આવે છે. તેઓએ અસલ પ્રાકૃત ભાષાના ઉપયોગ કર્યાં તે તેની સર્વગ્રાહક વિશાળતા બતાવે છે. એક મહાન ટીકાકાર લખે છે કે ખાળ શ્રી મંદ મૃખ અને ચારિત્રની અભિલાષાવાળા પ્રાણીએ ઉપર ઉપકાર કરવાની સુધ્ધિથી તત્વજ્ઞ વાતાએ જૈન સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં બનાવ્યા છે. આ સર્વવ્યાપી ઉપકાર દષ્ટિ બતાવે છે. જૈન સ`પ્રદાયમાં આ વિષય પર ઘણા ઉલ્લેખાએ નીકળે છે કે આમ ભાષા પ્રાકૃત હેવી જોઇએ અને વિદ્વાનની સંસ્કારી ભાષા સંસ્કૃત હાવી જોઇએ. સસ્કૃતના ઉપયેગ ગ્ર'થ લેખન ચર્ચા કે એવા વિશિષ્ટ પ્રસંગે થતા હાવા જોઇએ અને ચાલુ વ્યવહાર સર્વ પ્રાકૃત ભાષામાં થતા હોવા જોઇએ. આવી પરિસ્થિતિ હાય અને તે દશમી સદ્દીમાં જાણીતી હોય તાજ સસ્કૃત ભાષા વાપરનારને “દુર્વિદગ્ધ” નું ઉપનામ શ્રી સિદ્ધવિંગણિ જેવા પ્રભાવશાળી લેખક આપી શકે. સિદ્ધહૈમના આઠમા અધ્યાય આ ચર્ચા ધણી લંબાવી શકાય તેમ છે. એમાં એક અને ખીજી બાજુએ બહુ વિચારવાનુ` પ્રાપ્ત થાય તેમ છે. એ ચર્ચા અહીં અટકાવી મારા કહેવાના ભાવ છે તે રજુ કરૂં છું અને તે એ છે કે જૈન પ્રાચીન પુરૂષોએ પ્રાકૃત ભાષાના ઉપયોગ આમ વર્ગના ઉપકાર માટે ઇરાદા પૂર્વક પ્રથમથી કર્યાં છે અને ઘણી તેહમંદીથી કર્યો છે. એટલા ઉપરથી પ્રાકૃત ભાષા એ જૈનાની “આષ” ભાષા કહેવાય છે. મહા વૈયાકરણીય પ્રાણિનિએ જેમ આઠમા અધ્યાય વેદના વ્યાકરણના લખ્યા તેમ આર્યભાષાના ઉપયેાગી વિભા આઠમા અધ્યાયના વિષય તરીકે અને આખા વ્યાકરણના અંગ તરીકે શ્રી હેમચ'દ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણ વિભાગને ગુથ્યા અને તે કાર્ય તેઓશ્રીએ કેવી સફળતાથી કર્યું છે તે અત્રે વિચારીએ. ૯૪ સ્વભા હાવીજ સભવે છે. અત્યારે જેમ શહેર અને ગામ ડાની ભાષામાં ફેર દેખાય છે, સંસ્કાર અને સિદ્ધતા જૂદા જૂદા આકારમાં બન્ને સ્થાનામાં અનુક્રમે અનુભવાય છે તે પ્રમાણે એક સાથે બન્ને ભાષા પ્રચલિત હોય એમ અનુમાન થાય છે. ભાષા શાસ્ત્રના આ અતિ વિકટ પ્રદેશમાં અત્રે તે પ્રવેશ માત્ર થઇ શકે તેવું છે. ચંચુ શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા કથાગ્રંથના ક શ્રી સિદ્ધર્ષિગણિ સંવત ૯૬૨ માં લખે છે કે સંસ્કૃ ત અને પ્રાકૃત ભાષાએ પ્રાધાન્યને યાગ્ય છે. તેમાં પણ ગવાળા દુર્વિદગ્ધ મનુષ્યના હૃદયમાં સંસ્કૃત તરફ વલણ હાય છે. ખાળ જીવાને સદ્ભાધ કરાવનારી અને કાનને બહુ મનેાહર લાગે તેવી ભાષા તો પ્રાકૃતજ છે. પણ એ વિદગ્ધ પ્રાણીઓને તેવી લાગતી નથી. ઉપાય હાય તો સર્વાંનાં મનનુંરજન કરવું ચેાગ્ય છે તેથી તેઓની ખાતર આ ગ્રંથ સંસ્કૃત તમાં રચવામાં આવે છે. '' આવા વિચાર વિક્રમની દશમી સદ્દીમાં બતાવવામાં આવ્યા છે તે બહુ ધ્યાન ખેંચનારા છે. સંસ્કૃત ભાષા વિદ્વાન વર્ગમાં વપરાતી હતી એમ જે ઉપર વિચાર બતાવ્યેા તેને આગને વિચારથી ઘણા ટેકા મળતા હાય એમ જણાય છે. અત્યારે સાદી ભાષાના શોખીના જેમ જડખાતેાડ અથવા સાક્ષરી ભાષાના સંબંધમાં વિચારા બતાવે છે તેવી અસલ સંસ્કારી અને આમ ભાષાને અંગે વિચારણા ચાલતી હશે એમ આ પરથી લાગે છે 'बालखी मंदमूर्खाणां तथा चारित्रकांक्षिणां । उपकाराय तत्त्वज्ञेः सिद्धान्तः प्राकृतः कृतः॥ આ પ્રાકૃત વ્યાકરણ વિભાગ ભાષાના અભ્યાસીને બહુ ઉપયાગી છે. અત્યારે વપરાતી ગુજરાતી ભાષા અથવા સામાન્ય રીતે હિંદી મરાઠી કે બંગાળી તેના આધુનિક સ્વરૂપમાં કેવી રીતે આવી તે જાણુ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129