________________
ડાહ્યાભાઈ ધાળશાજી.
વ્યક્તિત્વપર પ્રેક્ષકાનુ` લક્ષ જાય છે. અભિનય પણ ખીમાંની ભાત જેવા થઇ જાય છે. શ અને હેના સાગ્રીતેાની પાત્રતા મારફત સાંકેતિક રીત્યે સમાજમાં પ્રચલિત અનર્થી રા. ડાહ્યાભાઇએ ઝાટકી કહાડયા છે. વ્યભિચાર, વેશ્યાસંગ, મદ્યપાન, લાભ વગેરે સપાટામાં આવી ગયા છે. શની પાત્રતા આગળ નાયકની પાત્રતા ઝાંખી પડી જાય છે. આ દૂષણ ઈંગ્લ’ડની ર'ગભૂમિનું પણ છે. ગુજર ર'ગભૂમિપર રા. ડાહ્યાભાઇને લીધેજ આજ શુ અવિરલ થયેા છે.
શકે અને નાયિકાને સંધર્ષણમાં આવવાના અનેક પ્રસંગા અને છે. શાની મેાહજાળમાં તે સપડાતી નથી અને પેાતાના શીલને અખડ જાળવી રાખે છે. જૈન સૂરિઓના કથાનકપરથી રા. ડાહ્યાભાઇએ પેાતાના નાટકાનાં વસ્તુ લીધા છે. સૂરિએ શીલના મહિમા હમ્મેશ ગાતા. એટલે રા. ડાહ્યાભાઇના નાટકોમાં પણ એના મહિમા ગવાયેલજ. શીલ અને પાતિત્રત્ય સંબંધી પાત્રાના સંભાષણે। અને ગાયના દરેક નાટકમાંથી મળશે.
“ સખિ !- જેને પતિનું માન તેનાં ગાંધર્વ ગાયે ગાન; પામે દેવી સમાન સન્માન-રમે રામા રસિક લઇ તાન વીણાવેલી.
..
કરે કામની શું સંસારે, વારે વારે પતીને સભારે અધી આળ પંપાળ વિસારું, પતિ રામનું નામ ઉચ્ચારભલેને દાખા બ્રહ્માંડ ભારે, ભલેને કાપા તિક્ષણ ધારે— દેહ ગેહ શુદ્ધિ નહી, તુટી ગઈ જગ પ્રીત, ગોરી તે ગાતી ફરે, રસીનું રસ ગીત; ખાન પતિનું ને પાન પતિનું ગાન પતિ ગુલતાન. '' વીણાવેલી.
“ પટાળીએ ભાત પડી, પડી તેતેા પડી પડી સાચી પ્રીત સમજવી જેવી એક ચુંદડી ફાટતાં બેહાલ થતાં ભાત દીસે ખડી ખડી પતિવૃત્ત પાળીએ પ્રીત ભાત તેવી પડી મજાત પતિવ્રુત્ત રત્ન અરેરે ગુમાવે. સરદારમા.
એક પત્નીવ્રત અને એક પતિવ્રત એ રા. ડાઘાભાઈની ભાવના છે; એશક એક પત્નીના મૃત્યુ બાદ ખીજું લગ્ન પતિ કરે શકે છે. પતિ પરમેશ્વર છેપૂજ્ય છે; પીપર ગમે તેવા જુલમન્તરવાના
૧૭૯ અધિકાર હેતે છે. પત્નીના તિરસ્કાર તે કરે છે. રા. ડાઘાભાઈ વિનેતાદ્વેષી નથી; તેમનાં નાટકામાં વિનેતાસન્માન છે. તેાપણુ “ ઉદયભાણ ”માં ભાણજીનું ભાણીયા વિશેનું ગાયન, પત્ની વિશે પતિને ખેાટી ભંભેરણીથી ઉપજતા સંશય વગેરે આપણુને ખુંચે છે. જ્યાંથી પોતાનાં વસ્તુ લીધાં હતાં તેનાં સંસ્કા રેશને લીધે આવું થયું હશે. સ્ત્રીએથી પેાતાના પતિએના ઉદ્ધાર થતા એવું ઘણાં નાટકામાં આલે ખાયલું છે.
શીલને મહિમા વિષયપરત્વેના વિરાધને લઇ ગવાયા છે. શીલવતી સતીનેા પ્રભાવ સંતતિપર પાપવાનાહીન અનુચરા અને સમાગમીએ, કે પ્રજા પર પડયેા હેાય એવું વિધાન નથી; સાધુની સાધુતા વધારે, વીરનું વીરત્વ ઉત્તેજે, અર્થાત્ મનુષ્યની દૈવી સંપન્ અધિક એજથી પ્રકટાવે એવા પ્રસંગ શીલગૈારવ દર્શાવવા યેાજાયા નથી. આસુરી સંપા વિનાશ કરવા સાથે દૈવી સ ંપને વધારે કલ્યાણુ કરવું કલાવિધાન હિતાવહ અને પ્રેય છે.
નીતિના સબળ પાયાપરજ દરેક નાટકની ઈમારત ચણાયલી છે. રા. ડાહ્યાભાઈ એટલા બધા નીતિપ્રચારણ માટે આતુર હતા કે શિયરતાની ક્ષતિ થાય તેત્રે પ્રસ`ગે પણ નીતિતત્વ પ્રત્યક્ષ રીતે ઉદ્ધે પ્યા વિના રહેતા નહી. તેમનાં ગાયનેામાં એ તત્ત્વના સંભાર છે. પ્રણબ ભાષણેાારા એ તત્ત્વા ભાર દઇ પ્રેક્ષકા સમક્ષ રજુ થતાં. આ દેશની પ્રજાને ‘શીખા મણી' લખાણુ ( didactic writings) વધારે અસર કરે છે. રા. ડાહ્યાભાઇના નાટકામાં આ તત્વ. ને જેટલા વિસ્તૃત ઉપયેગ થઇ શકે તેટલા કરવામાં આવ્યા હતા. સરળ પણ સચેટ ભાષામાં, કહેવાતા, સંસ્કૃત અને ગુજરાતી ગ્રંથાના અભ્યાસે હાથ લાગેલા અલકારા જેમાંના કેટલાંક વર્ષોં થયાં હીન્દુ સમાજને પરિચિત હતાં તેમના ઉપયાગ કરી પેાતાને કહેવાનું રા. ડાહ્યાભાઇ કહેતા. એમના નાટકપર આ પ્રમાણે નીતિના પટ્ટા ઉજ્જવલ અને વિશાળ પડયા છે. પરાક્ષ ઉપદેશ જે કલાવિધાનનેા પ્રધાન ઉદ્દેશ છે તે આજના અશિક્ષિત કે અલ્પ શિક્ષણવાળા શ્રેતાઓને માટે