Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 117
________________ વિવિધ માધ વિવિધ નોંધ. ( કાન્ફ્રન્સ આફીસ—પરિષદ્ કાર્યાલય તરફથી ) ૧ પ્રચાર સમિતિ Popaganda Comittee નું કાર્ય. આ સમિતિની એક બેઠક તા. ૨૫-૯-૨૬ ના રાજ મુંબઇમાં મળેલી હાવાના ઉલ્લેખ ગતાંક પૃષ્ઠ ૭૪ મે કરવામાં આવ્યા છે, અને તેમાં જણાવ્યા મુજબ કા થયા બાદ સમિતિના સભ્ય રા. મણિલાલજી કાઠારી તથા ખાજી કીતિપ્રસાદજી તે બીજી બેઠક આજી જેવા ખીજા સ્થળે કરી ખેાલાવવા જરૂર જણાઈ. તેમની ઈચ્છાને માન આપી આ બેઠક અમે સેાજત મુકામે મેળવવા ષ્ટ ધારતા તે મુજબ તેવી મીટીંગ ખેાલાવવામાં આવી હતી. તે સંબંધી વિગત નીચે આપવામાં આવી છે. અમને આ બેઠકની ખાસ જરૂરીઆત જણાઇ નહેાતી પરંતુ આ બન્ને સભ્યાની તીત્ર ઈચ્છા જોતાં તે બેઠકની ગાઠવણુ કરવામાં આવી હતી. શત્રુંજય ડમ્પ્યુટ-Satrunjaya Dispute અને “જૈના અને પાલિતાણા''-Jains and Palitana, એ નામનાં પુસ્તકા છપાવી બહાર પાડવામાં આવ્યાં છે અને તેની યાગ્ય સ્થળાએ વ્હેંચણી ટપાલારા અત્રેથી કરવામાં આવી છે. આ સમિતિ માટે થએલ કુંડ પૈકી જે વસુલાત અત્યાર સુધી આવી છે તેની નાંધ વિગત સાથે અમારા હવે પછીના અંકમાં પ્રકટ કરવામાં આવશે. જે ભાઇએ તરફથી ભરાયલી રકમેા હજી સુધી મેકલવામાં આવી ન હેાય તેમને વિનંતિ કરવામાં આવે છે કે તે રકમ અમને સત્વર માકલી આપવી. શ્રી જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ પ્રચાર કાર્ય સમિ તિની મીટીંગ સ`. ૧૯૮૨ ના આસે। વદ ૪ રવીવાર તા. ૨૪-૧૦-૨૬ ના રાજ સેાજત મુકામે મળી તે વખતે નીચે મુજબ કામકાજ કરવામાં આવ્યું. સભ્યાની હાજરી. ં (૧) કાઠારી મણીલાલ વલભજીભાઈ. (૨) બાશ્રુ સાહેબ ડાલચ દળ, (૩) પારી મણીલાલ ખુશાલચંદ. (૪) હીરાલાલજી સુરાણા. ૧૯૫ (૫) મકનજી ડાભાઈ ( કાન્ફરન્સના સેક્રેટરી, આ પ્રસંગે આગામી ફૅારન્સ સેાજતમાં નકી કરવા કાન્ફરન્સના જનરલ સેક્રેટરી ગુલાબચંદ્રજી ઢઢ્ઢા પણ આવેલા અને તે પણ હાજર હતા. ૧. સમિતિનું બંધારણ નકી કરવામાં આવ્યું. ૨. પ્રવાસના અહેવાલ સભ્યાએ મહારાબાર છાપામાં માકલી આપવા. ૩. આ સમિતિના સેક્રેટરી ગુજરાનવાળા ખાણ્યુ કીર્તિપ્રસાદજીને નીમવામાં આવ્યા. ૪. શત્રુંજય ડીમ્પ્યુટની અંગ્રેજી ચાપડી છપાય છે તે અને ગુજરાતી તથા હીંદી છપાય છે તે સર્વેનું ખર્ચ આ સમીતિના ખર્ચના ફ્રેંડ ખાતે લખવું. ૫. પુનાવાળા કેશવલાલ-મ`ગલદાસ. ી. એ. ના આવેલ કાગળ વાંચ્યા. તે ઉપર વીચાર કરતાં તે કાગળ ભાઈ પોપટલાલ રામચંદ શાહને માકલી તે નીચે તેમના અભિપ્રાય શ્રીમાન રેસીડન્ટ જનરલ સેક્રેટરીએ મંગાવવેા અને અભિપ્રાય તરફેણમાં આવ્યાથી તેમણે તે ભાઈ ને પાપટલાલભાઈના પેટામાં કામમાં લેવા અને જોઇતું મુસાફરી ખર્ચ વીગેરે આપવા અને હીસાબ લેવાની ગાઠવણુ કરવા પાપટલાલભાઇને લખવું. ૬. પાલણપુર ખેર્ડીંગના ધાર્મિક શિક્ષક શાહ. રાજકરણ હેમચંદને ૧ માસ સુધી ફ્ક્ત મુસાફરી અને ટપાલ વીગેરે જરૂરી ખર્ચ લઇ સેવા આપ વાને આવેલ પત્ર વાંચવામાં આવ્યા. તે ઉપર વીચાર કરતાં મણીલાલ ખુશાલચંદના અભિપ્રાય તરફેણમાં થતા તેમના પેઢામાં તેમની માગણી મુજબ કામમાં લેવા નકી કરવામાં આવ્યું, ૭ પંજાબ આત્માનંદ જૈન સભા લાહેાર તરફથી મળેલ ઠરાવ ઉપર વિચાર કરતાં તેમના તરફ઼થી એક પ્રતિનિધિને આ સમીતીના સભ્ય તરીકે

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129