Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 106
________________ ૧૮૪ જૈનયુગ સ્વીકાર અને સમાલાચના. અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનુ લાક સાહિત્ય-પ્રયાજક અને પ્રકટ કર્યાં રા. મંજુલાલ રણછેાડલાલ મજમુદાર ખી. એ. એલ. એલ. બી. હાઈકોર્ટ વકીલ વડાદરા મૂલ્ય રૂ. દોઢ અને પાકા પુંઠાના ચાર આના વધારે.] આમાં મહાકવિ પ્રેમા નન્દના પુરાગામી કવિ તાપીદાસ કૃત સ. ૧૭૦૮ નું અભિમન્યુ આખ્યાન નવ પ્રàા પરથી સંશોધિત કરી મૂક્યું છે અને તેના પર લખાણુ પ્રસ્તાવના એકે જેમાં કવિ, તેની કવિતા, મહાભારતની કથાને સાર, કવિતાના સાર અને અભિમન્યુ પરનાં ગૂજરાતી જાવ્યોની સમીક્ષા કરી છે. પછી મૂળકાવ્ય તેના અનેક પાઠાંતરો સહિત આપેલ છે. પછી અભિમન્યુનું લેાકસાહિત્ય આપ્યું છે તેમાં અભિમન્યુના રાસડા, કુન્તાની અમર રાખડી, અભિમન્યુના રાજિયો, અને અભિમન્યુના પરજિયા એ ચાર લાકકાવ્ય મૂક્યાં છે પછી ‘સમજૂતી'માં દરેક કડવામાંના કઠિન શબ્દોના અર્થ, તેની ઉપયુક્ત માહિતી અને બુમત્તિ સહિત મુકી છે. પછી ૪ પરિશિષ્ટ આપ્યાં છે તેમાં ૧ મહાભારતનાં કાવ્યાની સંવતવાર નોંધ, ૨ રસાલ કાર પ્રકરણ ૩ પાઠાંતર ચર્ચા અને ૪ ન્યુન્નત્તિના ૨૫૦ શબ્દોના કાષ અને અનુક્રમણિકા આપેલ છે. સર્વ જોતાં રા. મજમુદારે આ પ્રાચીન કાવ્ય સંબંધે કંઈ પણુ આવશ્યક અંગ મુકી દીધું નથી. અને કાલેજીયન કે કાવ્યાભ્યાસી માટે જોઈએ તે કરતાં વધુ સામગ્રી પૂરી પાડી છે. પ્રયાજકના શ્રમ પાને પાને દેખાય છે, અને સફળ છે એમ અમે છાતી ઢાકીને કહીશું. આવા પ્રયાજક અને પ્રકાશક દરેક પ્રાચીન કાવ્યને મળે તે। ગૂજરાતી પ્રાચીન સાહિત્યની તુલના રસપ્રદતા સમજાય, વિવેચન કલાના પ્રચાર શુષ્ટ સાહિત્યના ઉત્કર્ષ સંધાય અને ગૂજરાતી કાવ્ય સાહિત્યના ઇતિહાસને સવાગે રચનાર માટે પૂરતી સામગ્રી મળે. આ માટે પ્રયાજક મહાશયને અમે પૂરા ધન્યવાદ આપીએ છીએ. આ કારતક-માગશર ૧૯૮૩ પણ વિસાર્યાં નથી. તે સંબધીના ઉલ્લેખા ખાસ અત્ર નાંધવા લલચાઇએ છીએ: ૧. તે વખતે પૂર્ણ જાહેાજલાલીએ પહોંચેલા ખૂ ભાત બંદરમાં રહીને “ હીરવિજયસૂરિ ”ના પ્રસિદ્ધ રાસ રચનાર શ્રાવક કવિ ઋષભદાસ જૈન ધર્મનુ' સાહિત્ય ગૂજરાતીમાં ઉતારી લેવા મહાભારત પ્રયાસ કરી રહ્યા હતા. ૨. ઉત્તરમાં ઘણે દૂર હેટે ભાગે મેડતા (મારવાડ)માં રહેનાર “ નળદમયંતી રાસ ' તથા સામ્ભપ્રદ્યુમ્ન પ્રમધ જેવા અનેક રાસ રચનાર સમર્થ કવિ સમયસુન્દરે સં. ૧૭૦૮ માં · દ્રુપદી સતી સંબંધ ચક્રપાઇ ' રચી છે, તે કવિ અઢારમા શતકના પહેલા દસકામાં જીવતા હરો એમ કહેવાને કાંઇ ખાધ નથી. ૐ, જૈન સધાને શીલનો મહિમા હુમાવવા લખેલા શીલવતીના રાસા ' (સ. ૧૭૦૦) રચનાર નેમવિજય પણ આ અરસામાં થઇ ગયેલા લાગે છે. (આમાં સ ૧૭૦૦ એ સાલપર ટિપ્પણી મૂકી છે કે) આ રાસાની રચના સંવત્ ૧૭૯૨ હેાવાનુ` કેટલીક પ્રતા ઉપરથી તેમ જ આ કવિનાં આ અરસાની આસપાસ રચેલાં કાવ્યા ઉપલબ્ધ થયાં છે તે ઉપરથી જણાય છે. આ હુકીત સાચી ઠરે તા ઉપર લખેલુ વિધાન જરૂર ફેરવવું પડશે, (વિશેષમાં તેઓ જણાવે છે કે) ઉત્તરમાં એક મેડતાથી માંડીને નડિઆદ સુધી ન્હાના મ્હોટા કવિતા કરનારા [કવિ નામને ચાગ્યા કેટલા હશે?] પાતાનુ સાહિત્ય જીવન ગાળી રહ્યા હતા. વિશેષ ઇતિહાસને અભાવે આ કવિએ વચ્ચે પરસ્પર ઓળખાણ કે પ્રસંગ હશે કે કેમ, હેમનાં કાવ્યાની નકલા એક ગામથી ખીન્ને ગામ ક્યારે કયારે અને કુવા કેવા ભાવિક લેાકાની મારફત પ્રચાર પામતી હશે તથા જૈનસધના કવિએ અને જૈનેતર ગૂજરાતી કવિ એકજ ઠેકાણે તથા એકજ ગામમાં સાથે સાથે સાહિત્યજીવન ગાળતા હેાવા છતાં તેમના અનેક ધી શ્રાતા વર્ગો વચ્ચે સમભાવ સહચાર અને સહાનુભૂતિ હશે કે કેમ એ બધા પ્રશ્નાના ઉત્તર માટે હમણાં તે આપણે મૌનજ રાખવુ: પડશે. ’ ‹ તે વખતે ' એટલે વિક્રમ સત્તમા સૈકાના શ્રીયુત મંજીલાલે કેટલાક જૈન સાહિત્યકારાને અંતકાળ અને અરામાના પહેલા દસકામાં એમ

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129