Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 76
________________ કારતક-માગશર ૧૯૮૩ ૧૫૪ ' જેનયુગ સૂત જાગિ વિમલશાહ નિસિ હુઉં વિહાણું, પહુતા સહગુર પાસિ સામિ સપનુ એક જાણું, મેં દેઉલ દીધી ધજા, કુંજર સાહો કાન, ગુરૂ આગલ સપનું કહું, નિરમા દીઠે વિમલ પ્રધાન.૩૫ ગુરૂ ઉપદેશે વિમલશાહ મનિ કરે વિચારે; અભંગ તીરથ અરબદ ભંડારે, બહષભદેવિ મનમાંહિ ધરે મનિ સમરે અંબાવિક શ્રાવકને દ્રવ્ય સંપજે, નિરમા વેવય સયલ સહાવિ. ૩૬ તે દંડીસર ગામ દેસ ભૂપતિ ભૂપાલ, તે દૂહવિયાં તિર્યંચ ઢેર અસ્ત્રી ને બાલ, આલોઅણ આપું કિસી, ન લહુ સંખ પાર, સિરિઅરબુદગિરિ ઉ૫રિ, નિરવ થાપિન જૈન વિહાર. ૩૭ દંડનાયક શ્રી વિમલશાહ, તીરથ થિર થાપિય, ભરડા કન્હ લેઈ ભૂમિ ગરથ ઘણે આપીએ, અબાઈ આવી કહું માંડે અડક અપાર; થાનકિ શ્રી માતાતણે, નિરમા થાપિન જૈન વિહાર. ૩૮, પહિલા તેડાવ્યા સૂત્રધાર, મહુરત લે મલાઓ વાર; રંગ ખણુ દેઉલ તણી, બદરેસે કરજે પૂરણ. ૪૦ કે સેના રૂપ તણું, વિમલ નિખાવ્યા આણું ઘણા, સુત્રધાર જોઈ કસવટી, વિમલશાહ એ ગાઢ હઠી. ૪૧ તિલક વધારે વિમલહશાહ, જિણ સાંસણિ જિણિ - કિઉ ઉછાહ, તીરથની કીધી થાપના, નાઠા સુભટ સર્વે પાપના. ૪૨ અબાઈ કહે એતાવીર, . . . - જેણિ છતા છે રાય હમીર, દેવિ અબાવિ વસે એહ ખવે, '' એસિલ પ્રાણ મ માંડે ભવે, ૪૮ બાંભણુએ રાય અરબુદ લીઉં, " આ રેમ નયર પૂરવ દિસિ લીફ, ઈણિ છતા છે બાર સુરતાણ, - કઈ ન માંડે એહસું પ્રાણ. ૪૯ એ વર આપે દેવિ આંબવિ, એ બલિબાકુલ દેસિઈ ભાવિ, વિનય કરીને નેવજ માગિ, એહ વણિગ છે એહવા લાગિ ૫૦ ખેતલ વીર મુહિ આલા, * તુમહ દિવરાવસુ બાકુલા, તલવટ તેલ રંધાવ્યા ચણું, ખેતલને દિવરાવિયા ઘણું. ૫૧ વિમલ મનાવિએ વાલીનાગ, * ટાલે ભૂત પ્રેતને લાગ, દીહ બિચ્ચારે ઇડું ઘડિઉં, તતિખિણુ દેઉલ ઊપરિ ચડિઉં, પર મનમાહિ હર વિમલ અપાર, દાદે પ્રગટે હુ મઢમાંહિ, અબાઈ આવી ઈમ કહિઉં, બિંબ હતું તે થાનક કરિઉં, ૫૩ મનમાહિ હર વિમલ અપાર, તતખિણિ તેડાવ્યા સૂત્રધાર, ઘડે ઘાટ હિવ દેહલતણે, મુહિ માગિઉ ગરથ લો ઘણા. ૫૪ ઘડે ઘાટ છે કારણ, એક એક પાહિ અતિ ઘણ, હસત મુખ થાંભે પૂતલી, કુતિગ કરે રૂપ તે વલી. પપ અદબુદ તીરથ ગિરિ કવિલાસ, - જિણિ થાનકિ જિણ પૂજે આસ, ગુફામાહિ દાદે પરિઠવિઓ, - વિમલ મંત્રિ સપનિ આપિઉં. ૫૬ કરે પ્રાસાદ ટાલા સવિ અલી, વિમલ મંત્રિસર પૂગી રૂલી, નેમિ ભુવનિ જસુ રૂલી આંમણું, • વસ્તુપાલ વિતવેચે ઘણું. ૫૭ ગટસહિ, દિગવિજ્ય કરી શ્રી વિમલ ઘરિ આવીએ, ગુરૂતણે વચને પ્રાસાદ મંડાવિયે, મોકલ્યા જણું ઘણું ખાણિ આરાસણે રૂપમય થંભ તુહે કાઢિ તિહાં ખણી. ૪૩ પાટ થાંભા સિરાં ઘાટ દેઉલતણું, ખાણિ તીરે રહી ઘડિયે અતિ ઘણું પૂરવિ ચીતવિ સારસ વહંતણાં, નયર ચંદ્રાવતી ઘાટ આવિ ઘડિ6; પાજ આરણ તણી વેગિ ઊપરિ ચડિક. ૪૫ - પરિયાં ભિડભલાં પી બાંધાં ઘણાં, નીપને ગભારે વિમલવસહી તણે. ક્ષેત્રપાલ મનિ કસમસ કરે, મું આગલિ કુણું દેઉલ કરે, ઘણાં દીહ દાખિ ન સાહસિલ, અંબાઇ આગલિ જઈ કહિ. કા - ,

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129