Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 90
________________ જૈનયુગ ૧૬૮ બરાબર જણાતું નથી. પૂર્વોક્ત વીર–રાસમાં (ગા. ૧૦ માં) સીલણુને દંડનાયક સૂચવ્યા છે અને સાવ પ્રમાણે તે મહારાણા મંડલીકના આશ્રિત હશે. લેખપદ્ધતિના ઉપર્યુકત શાસનપત્રમાં સાંગણુને દંડનાયક સૂચવ્યા છે. પરંતુ લેખપદ્ધતિના સવત્, નામેા વિગેરે અતિહાસિક દષ્ટિએ સર્વથા પ્રામાણિક લેખી શકાય તેવાં નથી, માત્ર તે દ્વારા લેખાની પતિનું જ જ્ઞાન કરાવવાના પદ્ધતિકારના મુખ્ય ઉદ્દેશ જણાય છે. કારતક-માગશર ૧૯૮૩ પ્રીતિભર્યાં સહકાર હતા એમ જણાય છે. રિ સિંહકવિએ રચેલ વસ્તુપાલમ ત્રીશ્વરના સુકૃતસંકીર્તન મહાકાવ્ય ( ભાવનગર આત્માન ́દસભાથી પ્રકાશિત પૃ. ૨૨, શ્લા॰ ૧૮) માં અને ઉદયપ્રભસૂરિએ રચેલી મંત્રીશ્વર-વસ્તુપાલની સુકૃતકીર્તિલેાલિની ( ગાયકવાડ આ. સિરીઝ, વડેાદરા ારા પ્રકાશિત-હમ્મીરમદ-મનનુ; પરિશિષ્ટ ક્ષેા ૭૪) માં જણાવ્યા પ્રમાણે વાધેલા અર્ણોરાજને કુમારપાલભૂપાલે ભીમપલ્લીના સ્વામી બનાવ્યા હતા, અÎરાજે ભીમદેવને ગૂર્જરેશ્વર ખનાવવામાં સહાયતા કરી હતી અને ભીમદેવે લવણુપ્રસાદરાણા ઉપર ભૂમિના ભાર સ્થાપ્યા હતા. આ તેજ ભીમ સમજવાના છે કે-જેની આજ્ઞાથી સુપ્રસિદ્ધ વીર મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે ઉપર્યુક્ત લવણુપ્રસાદના પુત્ર મહારાણા વિરધવલનુ આદર્શ મત્રિ પ સ્વીકારી દિગ‘તવ્યાપી ઉજ્જવલ યશ મેળવ્યેા હતા. —લા, ભ, ગાંધી. વીરરાસની દસમી ગાથા ઉપરથી સુચિત થાય છે કે–સીલણુ 'ડનાયકે ભીમપલ્લીના વિધિભવનમાં વીરપ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવવાને પ્રતિજ્ઞા કરી હતી; એથી સભવ પ્રમાણે તે જૈત અથવા તધર્મદેવ તરફ પરમપ્રીતિવાળા હશે એમ સ્પષ્ટ સમજાય છે. ભીમપલ્લીના રાજાએ સાલકી–વાધેલા હતા, તેઓ ગૂર્જરેશ્વરા-પાટણના ચૌલુક્ય કુમારપાલ ભૂપાલ વિગેરેના આશ્રિત હતા અને તેના પરસ્પર

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129