________________
અમારા સત્કાર
અમારે
લવા
જૈન યુગ [ જૈન શ્વે॰ કાન્ફરન્સ ખાસ અંક] તંત્રી-મેાહનલાલ દલીચંદ દેસાઇ, ખી. .એ., એલ એલ. ખી., વકીલ હાઈકા, મુંબઇ; વાર્ષિક જમ રૂા. ૨, હવેથી રૂા. ૩. ] બાર માસથી આ માસિક જૈનજાતિની ઉત્તમ સેવા, તે સાહિત્યની દૃષ્ટિએ તેા સૌની સેવા, ખજાવી રહ્યું છે. આ ખાસ એક શ્વે કાન્ફરન્સ સંબધના છે. ઉંધતા ખેંગાળસિંહને લાડ કર્ઝને લાત મારીને જગાડયા હતા તે એમ કરી અંગાળમાંજ નહિ પણ આખા ભારતમાં જીવનપ્રાણ પુક્યા હતા, તેમ આજે જૈનતીર્થં રાજ શત્રુંજયના જાત્રાળુ ઉપર કર નાખવાને લેાભે એક વાર જૈનસ'ધના રખાપા પણ આજે શેઠ થઇ બેઠેલા પાલીતાણાના દરબારને પક્ષે ઉભા રહી મી. વાટ્સને હડહડતા અન્યાય ભર્યાં ફૈસલેા આપી સખ્ત લાત લગાવીને એ જાતિમાં પ્રચંડ જીવનપ્રાણ પુકયા છે કાન્ફરન્સના અહેવાલની લીટીએલીટીએ અને અક્ષરે અક્ષરે એ જીવનપ્રાણ તરવરી રહ્યા છે. સમસ્ત હિંદીપ્રજા એ પ્રાણે જીવતી થઇ ગઇ છે, એમ કેાન્યુરન્સમાં હાજર રહેલા જનેતર ભાઇઓના પ્રાળ શબ્દોથી જણાઈ આવે છે. આ પ્રાણ સદૈવ જાગતા રહે એવી વ્યવસ્થા જૈનનેતાએ કરશે, શિથિલતાને કંઇક અપવાદ પામેલી શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી પણ તેમાં સહૃદય જોગ દેશે એવી આશા છે. મી. વાટ્સન તે ચુકાદો આપી ઘેર ચાલતા થયા છે, પણ પાલીતાણાના દરબારની લેાભવ્રુત્તિ છેડાવવી એ જમાના હાથમાં છે. જાત્રાનિષેધથી તે એ દરબારને આજ સુધી રૂા. ૧૫૦૦૦ મળતા તે અંધ થશે; જાત્રાળુઓના વેપારથી એમની પ્રજાને લાભ થતા તે પણ બંધ થશે; પણ અભિમાની દરબાર એ
૧૪૩
સત્કાર.
બન્ને હાનિ સહી લેવા પણ તૈયાર થશે એથી આ વિકટ ધ પ્રશ્નને નિવેડા આવવાના સભવ નથી, માટે અહિંસક જૈનપ્રજાએ અહિંસક સત્યાગ્રહ કરીને જ એના નિવેડા લાવવેા પડશે. જાત્રાએ જવું, મુંડકી વેશ ના આપવા, દરબારના કેદખાનામાં જવું. અંગ્રેજ સરકારની જૈનપ્રજાને આવાં દુ:ખ આપતાં દરબારે પાછું જોવુંજ પડશે, નહિ જુએ. તે। અંગ્રેજ જેવા ધણી ખેડા જ છે. જનસિંહ, હવે તેા આમાં ધાર્યાં નિકાલ આણ્યા વિના પાછે ખાંડમાં પેસતા પાટીદાર—આસા ૧૯૮૨ જૈનયુગ—શ્રી. જૈન શ્વેતામ્બર કાન્ફરન્સ
જ ના.
ખાસ અ’ક.
પ્રસ્તુત અંકમાં ગયા જીલાની ૩૧ મી તારીખે મળેલી જૈન શ્વેતામ્બર ફ્રાન્સની ખાસ બેઠકના વિગતવાર હેવાલ, પ્રમુખાનાં ભાષા, પરિષદના રાવે। આદિ સાથે આપ્યા છે. ઉપરાંત કાન્ફરન્સને લગતા કેટલાક ફોટા પણ આપ્યા છે. જૈનયુગે” આ પવિત્ર શત્રુંજયગિરિ સંબધી એકત્રિત હકીકત આપીને આ પ્રસંગે જૈન કામની સેવા ઉઠાવી છે, તે માટે બેશક તે ધન્યવાદને પાત્ર છે.
ગુજરાતી તા. ૧૭-૧૦-૨૬. જૈનયુગ—શ્રી મહાવીર નિર્વાણુ-દીપાસવી ખાસ અંક—
પ્રસ્તુત અંકમાં શ્રી મહાવીરના જીવનને લગતા વિવિધ પ્રસંગાના ધણા નાના મેાટે લેખા આપેલા છે, તેમાં મહાવીર Super-manને લેખ ખાસ મનનીય છે.
ગુજરાતી તા. ૧૪-૧૧-૬.