Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 61
________________ શ્રી બહુણ કવિકૃત ચાર પંચાશિકા અર્થાત્ શશિકલા કાવ્ય श्री बिल्हण कविकृत चौर पंचाशिका अर्थात् शशिकला काव्य. ( અનુવાદકઃ કલાધર ) અદ્યાપિ ગૌરી પ્રીત ચ'પકમાળ જેવી, મુખે ઝુલે કમળ તે–જરી રામ પ`ક્તિ; નિદ્રા ત્યજેલી, મદ આલસ વિલાંગી, વિદ્યા પ્રમાદર્થી ગલી સ્મરું એમ એને. અદ્યાપિ ચન્દ્રમુખાઁને નવયૌવનાને, ગારી, ધનસ્તન, કદી કરીંથીજ જોઉં; અંગે પીડાતી મકરધ્વજ-ખાણુથી જો, હાવાં કરૂં સકળ ગાત્રજ શીત શાન્ત. અદ્યાપિ જો કમળદી દેશી ફરીથી, દેખાય ભારી સ્તન ભારથી પીડિતાએ; સમી બહુયુગથી કરૂં મુખપાન, ઉન્મત્ત જૅમ કમલે ભ્રમરેા થૈચ્છ. અદ્યાપિ જે સુરત શ્રાન્તિ સહિષ્ણુ અંગે, ગાલે પીળા અલક ભંગ સમા છવાઈ; છાનુંજ પાપળ ધારતી જે અરેરે, કર્ણા મૃત્યુ ભુજલતા પડી તે સ્મરું છું. અદ્યાપિ જે સુરત જાગરણેજ ઘેરી, આડું વળે, ચપલતારક દીર્ધનેત્રા; શૃંગાર સાર કમલાલય રાજહંસી, લજ્જાથી નમ્રવદના સુમુખી સ્મરું તે. અદ્યાપિ જો કમળદીર્ધદશી કીથી, દેખાય દીર્ધ વિરહે ખળી કાય—યષ્ટિ; આલિંગોં અંગથકી તેા અતિ ગાઢ તેને, ઉંધાડું ના નયનને ન તાં કદાપિ. અદ્યાપિ તે સુરતનર્તન સૂત્રધારી, પૂર્ણેન્દુ શું રુચિર આસ્ય મદે ભરેલી; તન્વી વિશાલ જધન સ્તનભારનશ્રા, ડાલન્ત કુણ્ડલ કલાપનાઁ તે સ્મરૂં છું. ૧ ર 3 ४ પ્ ૬ ७ અદ્યાપિ સ્નિગ્ધ ધટ ચન્દન લેપમિશ્ર, કસ્તૂરિકા પરિમલે અતિ ગંધ સારી; અન્યાન્ય આપુટ ચુમ્બન લગ્ન પદ્મયુગ્મે સ્મરું સુનયને શયને પ્રિયાના. અદ્યાપિ સુચ્છિત રતે, મધુલિપ્ત એષ્ઠા, એ પાતરી, ચપળ દીર્ઘ સુનેત્રવાળી; કુકુમ કસ્તુરીથી ચાપડ્યું. અંગ જેનું, કપૂરી પાન થી પૂર્ણ મુખી સ્મરું છું. અદ્યાપિ કાંચન શું ગૈાર વિલેપનીને, પ્રસ્વેદબિંદુ ભરીનેજ-પછી પ્રિયાના; અન્તે સ્મરૂં છું. રતિ ખેદી લેાલનેત્ર, રાહુ ગ્રહેથી પરિમુક્ત શું ચન્દ્રબિમ્બ ! અદ્યાપિ તે મમ મને હજીએ વસે છે, છિયા હુંજે રજનીમાં-પણ રાજકન્યા; કાપેથી મ'ગળ વચ ત્ય જીવ” એમ, ખેલ્યા વિના કનક પત્ર રચ્યું સ્વકર્ણે. પ્રિયા–મુખે કનકકુણ્ડલસ્પષ્ટ ગાલે, આજે સ્મરું છું. ઉલટા રતિયેગમાં તે; આન્દોલન શ્રમ થકી ધન સ્વેદ-બિન્દુ, મેાતીની રાશિ વિખરાય શું, એમ ભાસે. અદ્યાપિ તે પ્રણયવક્ર કટાક્ષપાત, તેની રતે સ્મરું સંવિભ્રમ અ’ગભ`ગી; આર્તોજ પાલવ સર્ચે સ્તન સુન્દરેતે, ધારૂં છું દતૅક્ષત ભૂષિત એષ્ટ ચિત્તે. રાતીબુજે હજી અશોક સુપલ્લવેાશી, મેાતીની માળ થાઁ ચુમ્મિત જે સ્તનાગ્રે; આન્તસ્મિતે વિકસી જે અય ! ગાલપીવે, તે હ‘સગામિની સ્મરૂં ધીમાઁ વલ્લભાને, ૧૩૯ 21 ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129