Book Title: Jain Yug 1926 Ank 03 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 39
________________ હરિયાલી આ પ્રસ્તુત પરિવાડી। શબ્દાનુવાદ ન કરતાં તેના સારાંશમાત્ર તારવીને શરુઆતમાં આપી દીધે છે કે જે ઉપરથી પરિવાડીની સર્વ જ્ઞાતવ્ય વાતા જાણી શકાશે, અને આશા છે કે એકવાર એ ‘સાર' વાંચ્યા પછી પરિવાડી વાંચનારને તેમાં ન સમજાય તેવી કંઈ પણ ખાખત જણાશે નહિં. આ પ્રસ્તુત ચૈત્યપરિવાડી તેના લેખકે કુલ ૨૩ ઢાલા, એક ચૌપાઇ અને ૨૦૪ ગાથાઓમાં પૂરી કરી છે. જે પ્રતિ ઉપરથી એની પ્રેસ-કાપી કરવામાં આવી છે, તે મૂલ પ્રતિ સં. ૧૬૪૮ ના પેષ વિદ ૧ ના દિવસે લખેલ છે. એટલે કે રચાયા બાદ માત્ર ૧૧૭ ત્રણ મહિનાની અંદર જ લખેલ હેાઇ પિરવાડી પેાતાના મૂલ રુપમાં જલવાઇ રહી છે. પ્રાચીન ગૂર્જર સાહિત્યના સમાલાયકાતે તેનું ખરું સ્વરુપ જણાઇ આવે ઍટલા માટે તેમાં કંઇ પશુ ભાષાફેર ન કરતાં તેને પાતાના મૂલ સ્વરુપમાં જ કાયમ રાખી પ્રકટ કરવા ઉચિત ધાર્યું છે. કદરદાન વાચકગણું પઠન-પાઠન દ્વારા આ ચૈત્યપરિવાડીથી લાભ હાંસિલ કરી લેખક અને પ્રકાશકના ઉદ્દેશને સફલ કરેા એવી શુભાકાંક્ષા સાથે વિરમીએ છીએ. —મુનિ કલ્યાવિજય, હરિયાલી [ એક પ્રાચીન સમસ્યા–કાવ્ય ] [ કર્યાં ધર્મસમુદ્ર—વિ૦ સેાળમું શતક ] ચ'પકવત્રી ચતુરપણું! 'ક દીઠી રૂષિ રસાલી દેસ વિદેસ પ્રસિધ્ધી ખાલી મૂઢ મૂખ઼િ સા ટાલીજી. બાલ ક્રૂ'આરી નારી સાહઈ કાજલ સારી તિસરી સિરિ વરિ દાદર અતાપમ દીસઈ સા સિણુગારીજી. ત્રિણિચરણ દૂણી તસ નાસા, પણિ ભીંતર અતિ મઈલી, તાઇ વિચક્ષણ સેવઈ હિલી, રાજવટંગ વલી હિલીજી. અચરજ એક અનાપમ મેટઉં, કહતાં મન ન સમાઈ સ્ત્રી સ્ત્રી ભાગ કરતાં, જોએ જામારઉ જાઈજી, સંધલી વરણુ જાતિ ઉતપતિનું, થાનક તેહજ લહી તેહનુ ભાલઉ કઈ ન સહીઈ, વલી કુંડલણી કહી જી. વાચક ધરમસમુદ્ર પય પઈ, હષિત એહ હીયાલી. દાહણ પાસિ રમઈ રલીયાલી, ભલી યગી લટકાલીજી, ખાલ પદ માલ ૨ માલ માલ માલ 3 ४ ૫

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129