Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
१८] જેન કોન્ફરન્સ હેરલ્ડ,
[on-युभारी हर मेलेमें अपनी जैन जाति व्यापारके कारण अधिकाधिक जाती हैं और मेलेके समय इस शुभ उत्सवका होना कितने बड़े हर्षकी बात है.
ऐसे समय समुदायका अधिक जमाव होना और न्यून व्यय होना दोनो फायदे है. और इस प्रांतमें ऐसा समयभी अधिक आता है. वास्ते सविनय प्रार्थना है कि इस रत्नरूपी अवसरको हाथसें कदापि न छोडो, उत्कंठा पूर्वक इस कार्यको करके यशकी पताका अपने हाथमें लो. न्यूनाअधिक तथा भूल चूक के लिये पाठकोंसे क्षमा चहाताहूं-इति शुभम् . बम्बाई.
जैनवर्गका दासानुदास. ता. ९-१२-१९०८.
वास्तुरचन्द जवरचन्द गादिया
बदनावरवाला. मन्दोसरके संघसे वि० आपने मालवा प्रांतिक कान्फरन्सके महत् कार्यको पार लगाने तथा १ ली प्रांतिक कान्फरन्सका जन्म मन्दोप्सरमेंही होगा ऐसा श्रीमान् ढट्ठा सा. को मालवेके प्रवासके समय फर्मायाथा परन्तु अबतक उस विषय में कच्छभी न हुआ वास्ते विनंति. है कि आप इस परमार्थ कार्यको शीघ्र कर यशको लूटियेगा. इति शुभम बम्बाई.
जैन वर्गका दासानुदास. ता. ४-१२-१९०८.
कस्तुरचन्द जवरचन्द गादिया.
बदनावरवाला.
શ્રી ચતુર્વિધ સંઘ-શ્રાવક, શ્રાવિકાઓ.
શ્રાવક અને શ્રાવિકા એ શ્રી સંઘનાં ત્રીજા તથા ચેથાં અંગ છે. એ બે અંગેને સમાવેશ બીજી કેટીમાં થઈ શકે છે. આ બે કેટી સાધુ સાધ્વીનાં પિષક અને બીજરૂપ છે. પહેલાં બે અંગે ત્યાગીરૂપે છે. આ બીજા બે અંગો ભેગીરૂપે છે. પહેલી કોટી એટલે સાધુ સાધ્વીઓ સંસારનું શમન કરનારા છે. આ બીજી કેટી સંસારને પરિગ્રહ વધારનારરૂપ છે. પરંતુ તેમને ઉચ્ચ હેતુ છે ચારિત્રે પહોંચવાનું હોય છે. બીજી કોટી પહેલી કેટીને નમનાર-પ્રશંસક છે અને એ કેટીએ જવાને બનતે યત્ન પણ કરે છે. આ બીજી કેટી મજબૂત હય, ધર્માભિમાની હય, ભાવિક હાય, નીતિવંત હોય,