Book Title: Jain Shikshavali Yogabhyas Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ ॥ ૐ હૈં ર્ફે નમઃ || યોગાભ્યાસ ૧—યાગના મહિમા જૈન ધર્મ અહિંસાપ્રધાન છે, તેમ ચેગપ્રધાન પણ છે, પરંતુ તેનું જોરથી ઉચ્ચારણ કરવામાં આવતું નથી, એટલે આપણામાંના ઘણા એમ સમજતા થયા છે કે ચેાઞ તા તપાવનમાં રહેલા ઋષિએ સાધે, ભગવાં વસ્ત્રધારી સાધુસન્યાસીએ સાથે કે શરીરે ભસ્મ ચાળનારા ખાખી આવા વગેરે સાધે, આપણે તેની સાથે કઈ લેવા દેવા નહિ. આ એક પ્રકારની ભારે ગેરસમજ છે અને તે આપણે દૂર કરવી જ જોઇએ. * શ્રી ભદ્રમાઝુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં સાધુની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે નિબ્બાના નોને નન્હા સાત્તિ સાદુળો—જેએ નિર્વાણસાધક યાગની સાધના કરે છે, તેઓ સાધુ કહેવાય છે.' આના અર્થ એ થયા કે જ્યાં ચેાગસાધના છે, ચેાગના અભ્યાસ છે, ત્યાં જ સાધુતા છે. જ્યાં યેાગસાધના નથી, ચેાગના અભ્યાસ નથી, ત્યાં સાધુતા નથી. આ ચેાગાભ્યાસ અન્ય કોઈ હેતુથી નહિ પણ નિર્વાણુપ્રાપ્તિ એટલે મુક્તિ કે મેક્ષ મેળવવાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68